Connect Gujarat

You Searched For "canada news"

અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ હવે ભારતને મળ્યું શ્રીલંકાનું સમર્થન, કહ્યું કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન....

26 Sep 2023 6:04 AM GMT
કેનેડા-ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે.

વધુ એક ગુજરાતીનું વિદેશમાં “મોત” : અભ્યાસ અર્થે કેનેડા ગયેલ પાલનપુર Dy.SPના પુત્રનો ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો..!

13 May 2023 12:32 PM GMT
હાલ પાલનપુરમાં ફરજ બજાવતા DySP રમેશ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા ગાંધીનગર ખાતે ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો

કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી, ભારતીય પરિવાર સહિત 8નાં મૃતદેહો મળ્યા

1 April 2023 8:36 AM GMT
કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી, ભારતીય પરિવાર સહિત 8નાં મૃતદેહો મળ્યા

કેનેડામાં પોલીસે વિરોધીની ધરપકડ કરવાનું શરૂ કર્યું,જાણો કોણ છે મુખ્ય બે વિરોધકારીઑ...?

20 Feb 2022 10:07 AM GMT
કેનેડાની રાજધાની ઓટાવામાં પોલીસે દેખાવકારો પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કેનેડાઃ પ્રદર્શનકારીઓ પર લગામ લગાવવા માટે સેનાની મદદ લેવાઇ, જાણો PM ટ્રુડોએ શું આપ્યો જવાબ..?

4 Feb 2022 10:03 AM GMT
કેનેડાની રાજધાની ઓટાવામાં કોરોના રોગચાળા સામે રક્ષણ માટે રસી મેળવવાની આવશ્યકતા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

કેનેડા યુએસએ બોર્ડર ક્રોસ મામલો મૃતકોની પુષ્ટિ કરવા પરિવારના ડીએનએ ટેસ્ટ કરાશે

25 Jan 2022 9:14 AM GMT
માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં બરફની મોતની ચાદર નીચે પોઢી ગયેલા મૃતકોની પુષ્ટિ કરવા તેમના પરિવારના ડિએનએ ટેસ્ટ કરાશે

યુએસ-કેનેડા બોર્ડર પર ભારતીય પરિવારના ચાર સભ્યોના ઠંડીથી મોત

22 Jan 2022 5:33 AM GMT
અમેરિકા સાથેની કેનેડા બોર્ડર પર એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે.

નવો ખતરો : કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી દુનિયા ચિંતિત, કેનેડામાં 2 કેસ નોંધાયા

29 Nov 2021 5:12 AM GMT
કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ- આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે.