Connect Gujarat

You Searched For "Cancer"

ISRO ચીફ એસ. સોમનાથને કેન્સર:આદિત્ય L1ના લોન્ચિંગ દિવસે ખબર પડી

4 March 2024 10:43 AM GMT
ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગ સમયે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ના પ્રમુખ એસ. સોમનાથ કેન્સરથી પીડાતા હતા.

પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન, કેન્સરને કારણે 67 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા..!

8 Dec 2023 3:51 AM GMT
હિન્દી સિનેમામાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયનો જાદુ સર્જનાર અભિનેતા જુનિયર મેહમૂદ હવે નથી...

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ : એક નાનો એવો ગઠ્ઠો પણ હોય શકે છે કેન્સરની નિશાની, હેલ્થ ચેકઅપ ઘટાડે છે કેન્સરનું જોખમ...

7 Nov 2023 7:28 AM GMT
7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે જેણે 2022માં 14 લાખ લોકોને અસર કરી હતી. તેમાંથી 8 લાખ લોકોએ અકાળે જીવ ગુમાવ્યા

ફુલેલી રોટલી ખાવાના શોખીનો સાવધાન! કેન્સર જેવી ગંભીર બિમારીનું રહે છે જોખમ, જાણો શું છે સાચું કારણ....

4 Nov 2023 11:38 AM GMT
રોટલી એ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. થાળીમાં રોટલી ના હોય તો જાણે ભોજન અધૂરું અધૂરું લાગે છે.

જામફળ અને તેના પાંદડા છે ગુણોની ખાણ, ડાયાબિટીસ અને કેન્સરને પણ આપી શકે છે માત.....

16 Sep 2023 9:17 AM GMT
જામફળને પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

પીઠ અને કમરમાં વધુ પડતો દુખાવો હોઈ શકે છે કેન્સરનું કારણ, જાણી લો આ દુખાવાના લક્ષણો....

21 Aug 2023 7:39 AM GMT
શું પીઠનો દુખાવો કેન્સરની નિશાની હૌઈ શકે છે? જી હા... જો કમરનો દુખાવો સતત દૂર થતો નથી તો તે કેંસરની નિશાની હોય શકે છે.

આ મિલેટના છે અનેકગણા ફાયદાઓ, આ નાના દેખાતા દાણા કેન્સર સહિત હાર્ટની બીમારીઓથી રાખશે તમને દૂર.....

10 Aug 2023 6:59 AM GMT
સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ વર્ષે એટલે કે 2023ને ઈંટરનેશનલ ઈયર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે

ઓલિવ ઓઇલના છે અનેકગણા ફાયદા, કેન્સર સહિત અનેક બીમારીઓને રાખશે દૂર.... આજે છે સામેલ કરો તમારા ભોજનમાં.....

3 Aug 2023 7:25 AM GMT
જેના કારણે ધ લોકો સ્કીન અને હેર કેરમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરતાં હોય છે. પણ છું તમને ખબર છે

તકીયા નીચે મોબાઇલ રાખીને સૂવાની આદત હોય તો ચેતી જજો, નહીં તો કેન્સરથી લઇને અનેક બીમારીઓના બનશો ભોગ....

18 July 2023 10:38 AM GMT
અત્યારના સમયમાં મોબાઈલ ફોન ઝડપથી આપણી દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. બાળકોથી લઈને વડીલો સુધી, આજકાલ દરેક વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન પર...

કેન્સર પીડિત દર્દીઓ માટે વરદાન રૂપ બની શકે છે તમારા કટિંગ થયેલા વાળ! જાણો આખરે શું હોય છે આ હેયર ડોનેશન

30 Jun 2023 7:39 AM GMT
તમે તમારા જીવનમાં અલગ અલગ પ્રકારના દાન વિશે સાંભળ્યું હશે અને દાન કર્યું પણ હશે. શું તમે ક્યારેય હેયર ડોનેશન વિશે સાંભળ્યું છે?

એક ચુટકી હલ્દી કી કિમત તુમ ક્યાં જાનો.... કેન્સર જેવા મોટા રોગોથી બચાવે છે આ હળદર, જાણો તેના અનેક બીજા પણ ફાયદાઓ

17 Jun 2023 9:31 AM GMT
ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરતાં હોય છે. ચા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે.

લાલ ચોખાને સામેલ કરો તમારા રોજિંદા આહારમાં, કેન્સર તેમજ હદય રોગના જોખમને ઓછું કરવામાં ફાયદાકારકh

2 Jun 2023 5:59 AM GMT
રેડ રાઈસ સામાન્ય રીતે એશિયન દેશોમાં, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં ઉગાડવામાં આવે છે.