ભરૂચ ભરૂચ: તવરા ગામમાં ગુજરાત ગેસની લાઇનનું જોડાણ આપવામાં આવે એવી ગ્રામજનોની માંગ તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ નહી આપવામાં આવતા ગામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ, ઈ-વ્હીકલ ખરીદવા પર આપશે 50 હજાર રૂપિયાની સબસિડી નાના થ્રી-વ્હીલર (ઈ-રિક્ષા અને ઈ-કાર્ટ)ની ખરીદી માટે રૂ. 25,000 સુધીની સહાય આપવામાં આવશે. By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાજ્ય કક્ષાની બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં 2 સ્પર્ધકો ઝળક્યા બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એંડ મેન ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના બે સ્પર્ધકો ઝળકી શહેરનું નામ રોશન કર્યું By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: વૃદ્ધાના અંગદાનથી લીવરના દર્દીને મળશે નવજીવન, તંત્ર દ્વારા બનાવાયો ગ્રીન કોરીડોર ભાવનગર શહેર-જિલ્લામાંથી 76મું અંગદાન મળ્યુ છે. જેને ગ્રીન કોરીડોર રચીને લીવરને એરપોર્ટ પહોંચતુ કરાયું By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કનગામ ગામના પત્રકારના આબરૂ લૂંટવાના કેસમાં જામીન નામંજૂર કરતી હાઇકોર્ટ પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણીના કપડા ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: વાપીના પીપરિયા પાસેથી એક ઈસમને નકલી હથિયારના પરવાના સાથે પોલીસની ટીમે ઝડપી લીધો આરોપી પાસેથી કિં.રૂ 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ કરતા હથિયારના નકલી પરવા બનાવતું રેકેટનો પર્દાફાશ થયો By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ SBIએ ઈલેક્ટોરલ બોન્ડને લઈ સુપ્રીમમાં દાખલ કરી એફિડેવિટ,વાંચો શું બહાર આવ્યું એફિડેવિટ અનુસાર, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધી 22 હજાર 217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હરિયાણા વિધાનસભાના ફ્લોર ટેસ્ટ પૂર્ણ, ભાજપના આટલા ધારાસભ્યોનું મળ્યું સમર્થન JJPના તમામ પાંચ ધારાસભ્યો વ્હીપને ફગાવીને વિધાનસભા પહોંચ્યા હતા. પરંતુ આ તમામ ધારાસભ્યો બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ભોલાવમા નલ સે જલ યોજનાની મીઠાપાણીની યોજનાનું લોકાર્પણ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn