ભરૂચઅંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી By Connect Gujarat 13 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના ચાંદીની લૂંટ આંગડીયા કર્મીના બાઇકને ઉભુ રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓ તેમની પર તૂટી પડીને માર માર્યો હતો By Connect Gujarat 13 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપોરબંદરના અરબી સમુદ્રમાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ પોરબંદર અરબી સમુદ્રમાંથી 13 દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. By Connect Gujarat 12 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો... નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો By Connect Gujarat 12 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉનાળાના આરંભે અમરેલી-ગીદરડીવાસીઓના પાણી માટે વલખાં, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી... સમગ્ર ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે. By Connect Gujarat 12 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય... ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું By Connect Gujarat 18 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલા ચેતજો, સિગ્નલ પર 2146 નવા CCTV કેમેરા લાગશે AMC દ્વારા હવે નવા 2146 આધુનિક હાઈફાઈ કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. By Connect Gujarat 19 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડીયાના સારસા નજીક રેતી ભરેલ ટ્રકે અડફેટે લેતા 10 ગાય ઇજાગ્રસ્ત અકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી. By Connect Gujarat 19 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશતૃણમૂલ TMCના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરે મોડી રાત્રે થયો વિસ્ફોટ, ત્રણ લોકોના મોત પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના અર્જુન નગરમાં તૃણમૂલ TMCના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરે શુક્રવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો By Connect Gujarat 03 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn