Home > Education News
You Searched For "education news"
25 ઓગસ્ટે જાહેર થશે CSનું પરિણામ, પરિણામ અનુક્રમે સવારે 11 અને બપોરે 2 વાગ્યે વેબસાઈટ પર જોવા મળશે.....
24 Aug 2023 8:20 AM GMTધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડીયા દ્વારા કંપની સેક્રેટરીની દેશભરમાં જુલાઈ મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં ધોરણ-1 ભણાવતા શિક્ષકો માટે બાલવાટિકાની તાલીમ યોજાય...
30 Jun 2023 12:50 PM GMTગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકાનો વર્ગ શરૂ કરવામાં આવ્યો છે
GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢીકલાક સુધી નહીં બેસવું પડે
22 Jun 2023 6:22 AM GMTGTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢી કલાક સુધી નહીં બેસવું પડે
આવતીકાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે, આ રીતે વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકાશે
1 May 2023 8:53 AM GMTઆવતીકાલે 9 વાગ્યે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે.
આણંદ : રિક્ષાચાલકના દીકરાને તબીબ તરીકેની કારકિર્દી ઘડવામાં સરકાર બની આધાર...
30 March 2023 12:58 PM GMTરાજ્ય સરકારની પોસ્ટમેટ્રીક ફ્રી શીપ કાર્ડ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે.
ભાવનગર: કોરોનાની રસીથી યુવતીનો કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો છતાં પહોચી બોર્ડની પરીક્ષા આપવા
16 March 2023 12:48 PM GMTકોરોના મહામારીથી બચવા વેક્સિન લેતાં તેની ગંભીર આડઅસરનો ભોગ બનેલી વિદ્યાર્થીનીને કમ્મરથી પગ સુધીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું
ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ સેમેસ્ટર-7ની ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું...
15 March 2023 12:16 PM GMTલક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થીનોએ અભિનંદન પાઠવવામાં આવ્યા
ગુજરાતમાં પરીક્ષામાંથતી ગેરરીતિને અટકાવવા રાજ્યપાલે આપી કાયદાને મંજૂરી, વાંચો વધુ...
6 March 2023 1:02 PM GMTગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા.
વડોદરા : નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધો-1માં પ્રવેશ મામલે વાલીઓ બન્યા આક્રમક...
12 Feb 2023 11:05 AM GMTનવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મામલે વાલીઓ આક્રમક બની વડોદરાના કમાટીબાગ ખાતે માનવ સાંકળ રચી સરકાર સામે...
સુરત : ટ્રાયબલ વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર, મનોરંજન સાથે બાળકોને અપાય રહ્યું છે શિક્ષણ
9 Feb 2023 2:56 PM GMTસુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે, જેમાં 4 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાય છે,
ગુજરાતના અભયે CAT 22 ક્રેક કર્યું અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા
26 Dec 2022 6:58 AM GMTકરિયરમાં આગળ વધવાની ઘણી તકો છે.તમને MBA કરીને ભારતમાં, વિદેશમાં અને સ્ટાર્ટઅપ્સમાં કામ કરવાની તક મળે છે.
UGC એ લીધો મોટો નિર્ણય, હવે 4 વર્ષમાં UG 'ઓનર્સ'ની ડિગ્રી મળશે
10 Dec 2022 6:38 AM GMTયુનિવર્સીટી ગ્રાન્ટ કમિશને યુજી ઓનર્સ ડિગ્રીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આ મુજબ વિદ્યાર્થીઓ ત્રણને બદલે ચાર વર્ષ પૂરા કર્યા પછી જ અંડરગ્રેજ્યુએટ...