Connect Gujarat

You Searched For "Educational News"

ભરૂચ : આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ...

11 March 2024 8:01 AM GMT
ધોરણ 10 SSC અને 12 HSC સામાન્યબ તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો

GTUની 22 મીએ મોકૂફ રાખેલ પરીક્ષાની નવી તારીખ જાહેર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે પરીક્ષા રખાઈ હતી મોકૂફ

24 Jan 2024 11:30 AM GMT
GTU દ્વારા મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે

IGNOU માં B.Ed, PhD અને B.Sc નર્સિંગમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજીની છેલ્લી તક..

1 Jan 2024 9:06 AM GMT
અરજી ફોર્મ IGNOU ની ઓફિસિયલ વેબસાઇટ ignou.ac.in પર જઈને અથવા આ પેજ પર આપેલી સીધી લિંક પર ક્લિક કરીને ભરી શકાય છે

DSSSB આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રહી લિંક...

25 Dec 2023 8:57 AM GMT
AAO પરીક્ષાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવશે.

IIM અમદાવાદ સ્પષ્ટા, નહિ બદલે લોગોવિવાદ વધતા લીધો નિર્ણંય

1 April 2022 12:35 PM GMT
આઇઆઇએમ અમદાવાદ ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ એટલો બધા વકર્યો કે તેને લઇને સ્પષ્ટતા કરવાની જરૂર પડી. લોગો બદલવાના વિવાદ બાદ હવે IIM અમદાવાદ...

અમદાવાદ : રાજયમાં નવા દ્રીભાષી માધ્યમને મળી મંજુરી, 30 શાળાઓમાં થશે અમલ

4 March 2022 12:43 PM GMT
રાજય સરકારના પ્રયાસોથી અમદાવાદની 30 જેટલી શાળાઓમાં દ્રીભાષી માધ્યમને મંજુરી આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ: કોરોનાના કારણે રાજ્યમાં ધો.9થી 12ની પરીક્ષા બે અઠવાડીયા પાછી ઠેલાય

22 Dec 2021 12:18 PM GMT
કોરોનાના કેસ વધ્યા છે. ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે,

ગુજરાત યુનિ.નો ઐતિહાસિક નિર્ણય, જે વિષયમાં ઓછા માર્ક્સ હોય તે વિષયની પરીક્ષા ફરી આપી શકશે

23 Nov 2021 12:02 PM GMT
હવે વિદ્યાર્થીઓ જે વિષયમાં ઓછા માર્ક્સ હોય તે વિષયની પરીક્ષા ફરી આપી શકશે,