ગુજરાત ગીર સોમનાથ: મિનિ ઓઇલમિલની બોલબાલા,સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોની નજર સામે જ નિકળે છે શુદ્ધ સિંગતેલ ગીર એટલે મગફળીનો ગઢ મનાય છે ત્યારે 180 થી વધૂ સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોએ 1.5 લાખ ડબ્બા સીંગતેલ જાતે જ નજર સામે કઢાવ્યું હતું By Connect Gujarat 18 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર ધારાસભ્ય આવ્યા ખેડૂતોની વ્હારે; ખેતીમાં થયેલ નુકસાની અંગે સી.એમ.ને કરી રજૂઆત જંબુસર, આમોદના ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ, ધારાસભ્ય સંજય સોલંકીએ સીએમ રૂપાણીને રૂબરૂ મળી કરી રજૂઆત. By Connect Gujarat 11 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા; પાક નિષ્ફળ જવાની ભિંતી ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા, રાજ્યમાં હજુ સુધી 36.28% વરસાદ નોંધાયો. By Connect Gujarat 10 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કપાસના પાક પર કેમિકલ હુમલાથી ખેડૂતોને વ્યાપક નુકશાન, ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, કપાસ પર કેમિકલ હુમલાના કારણે વ્યાપક નુકશાન. By Connect Gujarat 02 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના લલાટે ચિંતાની "લકીરો", માલધારીઓનું અન્ય સ્થળે સ્થળાંતર વરસાદની આગાહી વચ્ચે વરસાદ પાછો ખેંચાયો, વરસાદ નહીં વરસતા ખેડૂતોની મૂંઝવણમાં વધારો. By Connect Gujarat 29 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા "મવાલી", આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ વિદેશ રાજ્યમંત્રી દ્વારા ખેડૂતો વિરુદ્ધ અપાયું વિવાદીત નિવેદન, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યા હતા “મવાલી”. By Connect Gujarat 23 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : મકાઈના પાક વચ્ચે ખેડૂતે કરેલી ખેતીને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી ખેડૂતે મકાઈના પાક વચ્ચે કરી હતી ગાંજાની ખેતી, પોલીસને રૂ. 6 લાખથી વધુના ગાંજાનો જથ્થો મળ્યો. By Connect Gujarat 23 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ચાર તાલુકાઓમાં કપાસ સહિતના પાકોમાં રોગનો પગપેસારો, જગતનો તાત ચિંતિંત છોડવાના પાનમાં વિકૃતિ આવતી હોવાની ફરિયાદ, ખેતરોમાં તૈયાર થયેલાં પાકને નુકશાનની ભિતિ. By Connect Gujarat 22 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ખેડૂતોને પાક વીમા ચુકવણી સામે એકબીજા પર "ખો" આપતી રાજ્ય સરકાર અને વીમા કંપની..! પાક વીમા માટે ખેડૂતોના છેલ્લા 3 વર્ષથી છે વલખાં, વીમા કંપની દ્વારા પ્રીમિયમ પેટે કરોડો વસુલ કરાયા. By Connect Gujarat 21 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn