Connect Gujarat

You Searched For "FashionTips"

ચહેરા પર ફોલ્લીઓ, ડાઘ-ધબ્બાઓ સુંદરતા બગાડી શકે છે, તેથી અપનાવો આ કુદરતી ઉપાયો...

21 Nov 2023 9:58 AM GMT
બેદાગ ત્વચા, ચહેરા પર દેખાતા ખાડા અને ખીલને અવગણવું ખૂબ જ મુશ્કેલ છે. ઈચ્છા વગર પણ લોકો તેમને જોતા જ રહે છે

ખાદીની સાડીમાં પણ તમારો લુક લાગશે એકદમ પરફેકટ, બસ આ એકસેસરીઝ અને મેકઅપ લૂકને ફોલો કરો......

2 Oct 2023 9:58 AM GMT
ખાદીનું કપડું જેટલું કમ્ફર્ટેબલ હોય છે તેટલું જ સ્ટાઇલિશ પણ હોય છે. મેડ ઇન ઇન્ડિયાના વધતાં જતાં ક્રેશના કારણે ખાદીના કપડાં લોકોમાં જાણીતા બન્યા છે.

ટ્રેડિશનલ કપડાં સાથે મિરર વર્ક મોજડીની આ 3 ડિઝાઇન ટ્રાય કરો, એકદમ મસ્ત લાગશે.....

19 Aug 2023 11:09 AM GMT
દરેક સ્ત્રીને સુંદર દેખાવું ગમે છે. આ માટે તે પોતાની ત્વચા, વાળ અને મેકઅપ લુક પર ઘણું ધ્યાન આપે છે. પરંતુ આ પછી પણ લુકમાં કંઈક અધૂરું દેખાય છે. આવું...

પહેલી વાર જો સાડી પહેરતા હોવ તો અપનાવો આ ટિપ્સ, મિનિટોમાં મળશે પરફેકટ લુક..

5 Aug 2023 9:27 AM GMT
પહેલી વાર સાડી પહેરતી વખતે જરુરી છે કે, હળવી સાડીની પસંદગી કરો.

શું તમારી આઇબ્રો પાતળી છે? તો આ તેલથી માલીસ કરો ફટાફટ ગ્રોથ વધી જશે .....

3 July 2023 10:30 AM GMT
દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.

સ્ટાઇલિશ અને સુંદર દેખાવા માટે આ વર્ષે ટ્રેન્ડમાં હશે આ લેહેંગા,જાણો

5 Feb 2023 10:31 AM GMT
પેટર્ન, ડિઝાઇનની સાથે તમારે લેટેસ્ટ ટ્રેન્ડ પર પણ ધ્યાન આપવું પડશે. તો જાણો તેના વિષે વધુ

શું તમે ચહેરા પરના ડાઘ દૂર કરવા માંગો છો..? આ 5 તેલના ઉપયોગથી થઈ જશે ડાઘ દૂર

28 Jan 2023 1:24 PM GMT
નેચરલ નુસખા અપનાવીને પણ ચહેરાના ડાઘ ઘટાડી શકો છો. આવા ઘણા કુદરતી તેલ છે, જેની મદદથી તમે ત્વચા પરના દાગ-ધબ્બા ઘટાડી શકાય છે.

નેઇલ પેઇન્ટને દૂર કરવા માટે તમારી પાસે રીમુવર નથી તો તમે તેને આ 5 ઘરેલું ઉપચારથી સાફ કરી શકો છો

6 Dec 2022 9:16 AM GMT
છોકરીઓ ઘણીવાર નેઇલ પેઇન્ટ એકાંતરે લગાવવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત રીમુવરના અભાવે તે આમ કરી શકતી નથી. જો તમે પણ આવી જ સમસ્યાથી પરેશાન છો, તો તમે આ...

ટી-ટ્રી ઓઈલ નેલ ફંગસનો ઈલાજ છે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

26 Nov 2022 11:05 AM GMT
કુદરતી વસ્તુમાંથી જ અમુક દવાઓ ઉપલબ્ધ છે જે આપણને અનેક પ્રકારની સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

શિયાળામાં વાળની ફ્રીઝીનેસની સમસ્યાથી છુટકારો મેળવવા આ ટિપ્સ અનુસરો

23 Nov 2022 6:56 AM GMT
શિયાળાની ઋતુમાં માથાની ચામડી અને વાળની શુષ્કતા ઘણી વધી જાય છે. જેના કારણે વાળમાં ફ્રીઝીનેસની સમસ્યા પણ વધી જાય છે.

પગની કાળાશ દૂર કરવા માટે આ સરળ ટિપ્સ અનુસરો

18 Nov 2022 5:56 AM GMT
સ્ત્રીઓ ચહેરાની સુંદરતા પર ધ્યાન આપે છે, પરંતુ પગની સુંદરતાને અવગણના કરે છે. સુંદર દેખાવા માટે ચહેરાની સાથે પગ પર પણ ધ્યાન આપવામાં આવે છે.

શિયાળામાં ત્વચાને સુંદર રાખવા માટે આ 5 જરૂરી ટિપ્સ અનુસરો

12 Nov 2022 12:08 PM GMT
આ ઋતુમાં આપણી ત્વચા ડ્રાય થઈ જાય છે, જેના કારણે સતત ખંજવાળ આવતી રહે છે. ધ્યાન ન આપવાના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે.