Connect Gujarat

You Searched For "floods"

કઝાકિસ્તાનના ઘણા વિસ્તારો પૂરને કારણેડૂબ્યાં, લાખો લોકોએ ઘર છોડી દીધું

16 April 2024 10:00 AM GMT
ઉરલ નદીમાં પાણી વધ્યા બાદ કઝાકિસ્તાનના શહેરો અને નગરોમાં પૂર આવ્યું છે.

ભરુચ:ચોમાસાની સિઝનમાં પૂર અને વરસાદને પગલે ધોવાઈ ગયેલા માર્ગોનું પેચવર્ક હાથ ધરાયું

26 Oct 2023 11:15 AM GMT
ચોમાસામાં બિસ્માર બનેલ ભરુચ જિલ્લાના માર્ગનું તકલાદી પેચવર્ક કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

જમ્મુ કાશ્મીર : પુંછમાં પેટ્રોલિંગ પર નીકળેલા સેનાના 2 જવાનો નદીમાં પૂર આવતા તણાયા, બચાવની કામગીરી હાથ ધરાઇ

9 July 2023 7:05 AM GMT
ભારતીય સેનાના નાયબ સુબેદાર કુલદીપ સિંહ જમ્મુ અને કાશ્મીરમાં પુંછના દૂર્ગમ વિસ્તારમાં એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ દરમિયાન નદી પાર કરતી વખતે અચાનક પૂરમાં...

ભરૂચ:નર્મદા નદીમાં પૂર આવતાની સાથે સાયરન વાગશે, જુઓ તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઇ-રેવા સિસ્ટમ શું છે

7 Jun 2023 9:44 AM GMT
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ...

આફ્રિકા: કોંગોમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું, 170 લોકોના મોત

6 May 2023 6:39 AM GMT
પૂર્વી ડીઆરસી કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું. આ પૂરને કારણે 170થી વધુ લોકોના મોત થયા છે.

તુર્કીમાં વિનાશકારી ભૂકંપ અને બાદમાં હવે પૂર, 14 લોકોના મોત, ઘણા લાપતા થયાના સમાચાર

16 March 2023 7:27 AM GMT
તુર્કીમાં કુદરતી આફતો ઓછી થવાનું નામ જ નથી લેતી ત્યારે બે પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે

ભરૂચ : કમોસમી વરસાદ અને પૂરના કારણે ફૂલના પાકને મોટું નુકસાન, પાક ઓછો ઉતરતા 5 ગણો ભાવ વધારો...

25 Oct 2022 12:48 PM GMT
ભરૂચ જીલ્લામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ફૂલનું ઉત્પાદન ઓછું થવાથી આ વર્ષે ફુલના ભાવમાં 5 ગણો વધારો નોંધાયો છે.

નાઇજીરિયામાં વધુ એક "સંકટ" : પૂરના કારણે 600થી વધુ લોકોના મોત, લાખો લોકો બેહાલ...

18 Oct 2022 8:06 AM GMT
નાઇજીરિયામાં આ ભયાનક દુર્ઘટનામાં 13 લાખથી વધુ લોકો બેઘર બનીને રસ્તા પર રહેવા મજબૂર છે. અગાઉ 2012માં દેશને પૂરનો સામનો કરવો પડ્યો હતો

પૂરથી પાકિસ્તાનમાં વિનાશ સર્જાયો, પીએમ શાહબાઝ શરીફે બહુપક્ષીય બેઠક બોલાવી; લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

29 Aug 2022 7:21 AM GMT
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે સોમવારે દેશભરમાં પૂર અને ભારે વરસાદને કારણે થયેલા વિનાશના સંદર્ભમાં ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે...

હિમાચલને પંજાબ સાથે જોડતો ચક્કી રેલવે બ્રિજ તૂટ્યો, કોતરના પૂરમાં થાંભલાઓ વહેતા થયા

20 Aug 2022 6:52 AM GMT
હિમાચલ ચક્કી રેલવે બ્રિજ પંજાબને હિમાચલ સાથે જોડતો કંડવાલ ખાતે ચક્કી ખાડ પર બનેલો રેલવે બ્રિજ ધોવાઈ ગયો છે.

પૂરના કારણે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ, અત્યાર સુધીમાં 61ના મોત; પીએમ મોદીએ કેન્દ્રમાંથી ટીમ મોકલી

11 July 2022 10:20 AM GMT
ગુજરાતમાં ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં પૂરને કારણે બગડેલી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી.

વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં તબાહી, નદીઓ વહેતી થઈ પર્વતથી મેદાન સુધી પ્રકૃતિનો વિનાશ

11 July 2022 7:59 AM GMT
દેશના અનેક રાજ્યોમાં આકાશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ સહિત અનેક રાજ્યોમાં તબાહીનો માહોલ છે.