Home > Gir Somnath
You Searched For "Gir Somnath"
ગીર સોમનાથ : તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, વેરાવળના તલાટીઓએ ત્રિરંગા સાથે રેલી યોજી
11 Aug 2022 7:58 AM GMTતાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં
ગીર સોમનાથ : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ બચાવોના સૂત્ર સાથે વિશાળ રેલી યોજાય...
10 Aug 2022 6:24 AM GMTગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
ગીર સોમનાથ : બીજા સોમવારે સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
8 Aug 2022 6:46 AM GMTશ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા
ગીર સોમનાથ : 24 કલાકમાં કુલ 273 કીલો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો, વધુ માદક પદાર્થ મળવાની શક્યતા
5 Aug 2022 6:15 AM GMTદરીયાકાંઠા વિસ્તારમાંથી વધુ 113 કિલો ચરસ મળ્યું, 24 કલાકમાં કુલ જથ્થો 273 કિલો ચરસ મળ્યું
ગીરસોમનાથ: સમુદ્ર કિનારેથી અઢી કરોડનો 160 કીલો શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવતા ચકચાર
4 Aug 2022 6:31 AM GMTગીરસોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી શંકાસ્પદ ચરસનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ગીર સોમનાથ : સુત્રાપાડાની પરિણીતાનો વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ, વન વિભાગમાં ખળભળાટ
31 July 2022 7:02 AM GMTવેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ : : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થે ફરશે ઈલેક્ટ્રીક AC લક્ઝરી બસો, સરકારે શ્રાવણના પ્રથમ દિવસે આપી ભેટ
30 July 2022 5:19 AM GMTપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થને આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્ય સરકારે મોટી ભેટ ધરી છે તેમ કહી શકાય, સોમનાથ તીર્થમાં GSRTC દ્વારા 2 ઈલેક્ટ્રીક ac...
ગીર સોમનાથ : પ્રથમ જયોતિલિંગના દર્શનાર્થે ભક્તોની ભીડ, મંદિરે જતા પહેલા જાણી લો કેવી સુવિધાઓ કરાઈ
29 July 2022 6:27 AM GMTઆજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ અને ગુજરાતનાં એકમાત્ર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું
ગીર સોમનાથ : આગામી શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિરમાં ભક્તિ માટે પ્રથમ વખત ડિજિટલ લૉકરની સુવિધા
27 July 2022 8:35 AM GMTપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારતભરમાંથી તેમજ દેશ વિદેશના શિવભક્તો સોમનાથમાં ઉમટશે.
ગીર-સોમનાથ : દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી
26 July 2022 9:17 AM GMTCM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.
ગીર સોમનાથ : આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, ટ્રેનમાંથી ઉતરતા જ શ્રદ્ધાળુઓને થશે મંદિર પહોંચ્યાનો અનુભવ
23 July 2022 5:59 AM GMTઆગામી બે વર્ષમાં સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ યાત્રાળુઓને સોમનાથ મંદિરના દ્વારે પહોચી ગયાનો અનુભવ થશે .
ગીર સોમનાથ : સુત્રાપાડા-કોડીનારમાં વરસાદની પગલે રસ્તાઓ ધોવાયા, ઠેર ઠેર ખાડાઓ પડતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી..!
16 July 2022 7:42 AM GMTત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ રસ્તાઓની હાલત પણ ગંભીર થતાં વાહનચાલકો જીવને જોખમે વાહન પ્રસાર કરી રહ્યાના દ્રશ્ય સામે આવી...