ગુજરાત ગીરસોમનાથ: પાટીદાર સમાજની સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું આગમન, વડીલોએ કર્યા મહાદેવના દર્શન પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ, યુવાનો દ્વારા સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું કરાયુ આયોજન. By Connect Gujarat 30 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: વેરાવળના નામાંકિત તબીબે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી ખળભળાટ તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીર સોમનાથ : લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી થશે પ્રારંભ... કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. By Connect Gujarat 03 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : વેરાવળમાં 2 ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાયું, લોકોને વર્ષો જૂની સમસ્યામાંથી મળશે મુક્તિ રૂપિયા 58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ બ્રિજ બનતા હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ઉનામાં શિક્ષિકા પર યુવકે કર્યો ઘાતકી હુમલો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ... એકલી રહેતી શિક્ષિકા પર અંગત અદાવત રાખી એક યુવકે કાચ જેવી ઘાતક વસ્તુ વડે જીવલેણ હુમલો કર્યો.. By Connect Gujarat 30 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવા સહિત જાહેરનામા ભંગનો મામલો, 29 લોકોની ધરપકડ વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવાનો મામલો પોલીસે ગુન્હો નોંધી 29 આરોપીઓની ધરપકડ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ By Connect Gujarat 19 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ખોટી ઓળખ આપી પ્રોટોકોલ મુજબ સોમનાથ મંદિરે આવેલ છત્તીસગઢના નકલી જજ-વકીલની ધરપકડ... નવા વર્ષની રજાઓમાં સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે By Connect Gujarat 29 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : કમોસમી વરસાદે વાળ્યો ખેતીનો દાટ, મુશ્કેલીમાં જગતનો તાત તલાલા પંથકમાં ખેતીને વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવી રહયું છે. હવામાન વિભાગે રાજયમાં કમોસમી વરસાદથી આગાહી કરી હતી By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : દીલ્હીના લોટસ ટેમ્પલ જેવું બનશે ભાજપનું કાર્યાલય, નામ અપાયું "સોમ કમલમ" દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું. By Connect Gujarat 09 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn