Connect Gujarat

You Searched For "Gujarat Drugs"

ગુજરાત ATSએ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું

12 May 2023 12:28 PM GMT
એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલી : જાણો કઈ રીતે પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયું 9000 કિલોનું ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ

29 April 2022 1:15 PM GMT
અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ હોવાની સંભાવના છે. સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો

અમદાવાદ : રૂ. 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ..

26 April 2022 1:45 PM GMT
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી રૂ. 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

અમદાવાદ: ડાર્ક વેબથી USના ડ્રગ્સ ડીલરના સંપર્ક દ્વારા ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરી ડ્રગ્સ મંગાવનાર 2 આરોપીની ધરપકડ

17 Nov 2021 7:35 AM GMT
ગુજરાતમાં પહેલીવાર મેજીક મશરૂમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવાલા સિસ્ટમથી ચાલતો ડ્રગ્સ કારોબાર પકડાયો.

મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડ રૂા.ના ડ્રગ્સ સાથે ત્રણ માફિયા ઝડપાયાં

15 Nov 2021 9:22 AM GMT
ગુજરાત એટીએસની ટીમે મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કીલો હેરોઇન સાથે ત્રણ ડ્રગ્સ માફિયાઓને દબોચી લીધાં છે..

ભાવનગર: નવાબ માલિકે ફોડયો નવો બોમ્બ, ગુજરાતના એક મંત્રીનું છે ડ્રગ્સ કેસમાં કનેકશન !

11 Nov 2021 11:08 AM GMT
એનસીપી નેતા નવાબ મલિકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે