ભરૂચ અંકલેશ્વર: હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે સમી સાંજે ધોધમાર વરસાદ,પવન પણ ફૂંકાયો ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સમી સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત ઉકાઈ ડેમ છલકાયો..! : પાણીની આવક વધતાં ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું, સુરત-તાપી કિનારે એલર્ટ ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ધોધમાર વરસાદના કારણે સવારે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ,લોકોને ભારે હાલાકી અમદાવાદમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી By Connect Gujarat 11 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn