Connect Gujarat

You Searched For "HIgh"

શેરબજારમાં ઉછાળો, આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટ વધ્યો..

23 April 2024 9:22 AM GMT
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. આજે બજારના બંને સૂચકાંકો ઝડપથી કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેર બજાર ઉછાળા સાથે ખુલ્યા, સેન્સેક્સ 66000ની ઉપર

25 Sep 2023 7:03 AM GMT
સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત થઈ હતી. બજારના બંને મુખ્ય સૂચકાંકો લગભગ ઉછાળા સાથે થઈ રહ્યો છે.

કોલેસ્ટ્રોલ વધવાથી શરીર આપે છે તમને અનેક સંકેતો, ભૂલથી પણ ના કરતાં તેને નજરઅંદાજ….

7 Aug 2023 7:41 AM GMT
આજના સમયમાં લોકોની બીઝી લાઈફ સ્ટાઇલના કારણે કસરત માટે સમય મળતો નથી અને તેમ છતાં ઓઇલી ફૂડનું સેવન કરવું છે.

શેરબજારમાં ધમાકેદાર તેજીનો માહોલ, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યો, 63588નો નવો રેકોર્ડ

21 Jun 2023 9:58 AM GMT
ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજારે નવો ઓલટાઈમ હાઈ બનાવ્યો છે.

વધારે પ્રમાણમા કેરી ખાવા વાળા લોકો થઈ જાઓ સાવધાન.. સુગર લેવલ થઈ શકે છે હાઇ

3 Jun 2023 10:48 AM GMT
આપણે અહિયાં કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે. અને બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાવા લાગી છે.

નવસારી: બીલીમોરાની યુવતીનું અનોખુ સાહસ, બે ઉંચા શિખર સર કરી તિરંગો લહેરાવ્યો

24 April 2023 8:03 AM GMT
કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે આ કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે.

અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઇન્ડેક્ષ 200થી વધારે નોંધાયો

20 Feb 2023 10:02 AM GMT
દેશમાં પ્રદૂષણને કારણે હવા પણ પ્રદૂષિત બની રહી છે, ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે.

દેશની રાજધાનીનું પ્રદૂષણનું સ્તર ગંભીર, હવા વધુ ઝેરી બનશે

25 Oct 2022 6:36 AM GMT
દેશની રાજધાની દિલ્હી-NCRનું AQI સ્તર સામાન્ય કરતાં લગભગ દસ ગણું ખરાબ થઈ ગયું છે. આકાશમાં ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર અચાનક ચિંતાજનક બની ગયું...

દિવાળી પહેલાં શેર બજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો...

15 Oct 2022 7:24 AM GMT
દિવાળી પહેલાં શેરબજારથી સારા સંકેત મળી રહ્યાં છે. માત્ર મોટા ઈન્વેસ્ટર્સ નહીં નાના રોકાણકારો માટે પણ આ વખતે સ્ટોક માર્કેટ સારા સમાચાર લઈને આવ્યું છે.

શેર બજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે બંધ

13 Aug 2022 5:43 AM GMT
ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાનો અંતિમ દિવસ મિશ્ર રહ્યો છે. આજે સવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને દિવસભર ટ્રેડિંગ સેશન બાદ ગ્રીન નિશાન પર...

ભારત અર્થવ્યવસ્થાના મામલે સતત આગળ, Apple કંપની ભારતમાં તેનું ઉદ્યોગ કરવા બતાવી તૈયારી

22 May 2022 11:07 AM GMT
ઉદ્યોગ ક્ષેત્રે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વધુ એક કંપનીએ ભારતમાં આવવાની તૈયારીઓ દેખાડવામાં આવી છે.

દેશનું GST કલેક્શન ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યું,એપ્રિલ માસમાં સરકારના ખજાનામાં કુલ 1,67,540 કરોડ રૂપિયા આવ્યા

2 May 2022 6:32 AM GMT
દેશમાં જીએસટી કાયદો લાગુ થયા પછી એપ્રિલે 2022 માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે.