Connect Gujarat

You Searched For "IND Vs SA"

IND vs SA: ટેસ્ટ મેચ બે દિવસમાં ખતમ, ક્રિકેટ ઈતિહાસની સૌથી ટૂંકી મેચ, પિચ પર સવાલો..!

5 Jan 2024 6:22 AM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ બે દિવસના પાંચ સેશનમાં પૂરી થઈ હોવાથી આ પીચ પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે.

IND vs SA: કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને ભારતે હરાવીને રચ્યો ઇતિહાસ..!

4 Jan 2024 1:00 PM GMT
ભારતીય ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતનારી તેઓ પ્રથમ એશિયન ટીમ બની.

IND vs SA : નવા વર્ષમાં 'મિયાંભાઈએ મચાવ્યો કહેર', મોહમ્મદ સિરાજે કેપટાઉનમાં બનાવ્યો એક મહાન રેકોર્ડ..!

3 Jan 2024 11:32 AM GMT
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે યજમાન ટીમના બેટ્સમેનો સરી પડ્યા હતા.

IND vs SA : પ્રથમ ટેસ્ટમાં હાર મળ્યા બાદ ટિમ ઈન્ડિયાએ બીજી મેચમાં કર્યા મોટા ફેરફાર, આર અશ્વિનનું સ્થાન લેશે ગુજ્જુ ખેલાડી

29 Dec 2023 4:34 PM GMT
દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતની પ્લેઈંગ 11 બદલવામાં આવશે. ભારતના પ્લેઇંગ 11માં ફેરફારનું સૌથી મોટું કારણ છે...

IND vs SA: સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 32 થી હરાવ્યું

28 Dec 2023 3:50 PM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચ માત્ર ત્રણ દિવસમાં પુરી થઈ ગઈ...

IND vs SA ટેસ્ટ: KL રાહુલની રેકોર્ડ બ્રેકિંગ સદી પર પત્ની આથિયાએ કરી પોસ્ટ, સચિન તેંડુલકરની પોસ્ટ પણ થઈ વાયરલ

27 Dec 2023 1:04 PM GMT
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.

IND vs SA : રોહિત શર્માનું કમબેક સુપરફ્લોપ, કાગીસો રબાડાએ 'હિટમેન'ને આઉટ કરીને બનાવ્યો ખાસ રેકોર્ડ..!

26 Dec 2023 11:18 AM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં શરૂ થઈ છે.

IND vs SA Test : ભારત માટે મુશ્કેલીઓ વધી, દક્ષિણ આફ્રિકાના બે ઘાતક બોલર પરત ફર્યા

24 Dec 2023 3:49 AM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા પણ દક્ષિણ આફ્રિકા માટે સારા સમાચાર આવ્યા છે.

IND vs SA 1st Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બોક્સિંગ ડેના દિવસે થશે શરૂ

23 Dec 2023 4:37 PM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બોક્સિંગ ડેના દિવસે શરૂ થશે. આ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ...

IND vs SA : ટીમ ઈન્ડિયાએ અંતિમ વનડેમાં સાઉથ આફ્રિકાને 78 રનથી હરાવ્યું, ODI સીરિઝ કરી પોતાના નામે

21 Dec 2023 5:15 PM GMT
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે સીરિઝમા તેના પર ઘરઆંગણે હરાવ્યું છે. ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ...

IND vs SA ODI : સાઈ સુદર્શને ફરી અજાયબીઓ કરી, સતત બીજી મેચમાં ફટકારી અડધી સદી..!

20 Dec 2023 9:01 AM GMT
ગેરેબરહાના સેન્ટ જ્યોર્જ પોર્ક સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ODI મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 211 રન બનાવ્યા હતા.

અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ, ODIમાં પ્રથમ વખત લીધી 5 વિકેટ..!

18 Dec 2023 10:35 AM GMT
જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી.