શિક્ષણભારતીય મૂળની 20 વર્ષની અનુષ્કાએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની પ્રેસિડેન્ટ બની રચ્યો ઈતિહાસ ભારતીય મૂળની વિદ્યાર્થીની અનુષ્કાએ ઈતિહાસ રચ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની સોસાયટી કે જેમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ અને રોબર્ટ હેરિસ જેવા પ્રમુખો હતા. હવે અનુષ્કા એ જ યુનિયન સોસાયટીની પ્રમુખ બની છે By Connect Gujarat Desk 10 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાન્યુયોર્કમાં PM મોદીએ ભારતીય મૂળના લોકોને કર્યા સંબોધિત,કહ્યું એ.આઈ.એટલે અમેરિકન ઇન્ડિયન દુનિયા | Featured | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરી રહ્યા છે. By Connect Gujarat Desk 23 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ બન્યા સિંગાપુરના નવા રાષ્ટ્રપતિ, બે ચીનીઓને 70 ટકા વોટથી હરાવ્યા સિંગાપોરમાં 9માં રાષ્ટ્રપતિની ચુંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું. આ મતદાનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો By Connect Gujarat 02 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાબ્રિટિશ PM ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિએ સ્થાન મેળવ્યું, ભારતીય મૂળના આ લોકો પણ સામેલ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને યુકેની 'એશિયન રિચ લિસ્ટ 2022'માં સ્થાન મળ્યું છે. આ યાદીમાં હિન્દુજા પરિવારને ટોપ પર રાખવામાં આવ્યો છે. By Connect Gujarat 25 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના 4 નાગરિકોનું અપહરણ, પોલીસ તપાસમાં લાગી... અમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. By Connect Gujarat 04 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn