Connect Gujarat

You Searched For "injured"

ભરૂચ : આમોદ-નાહિયેર નજીક બ્રિજની દીવાલ સાથે કાર ભટકાતા 2 લોકોના મોત, અન્ય 2 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

16 April 2024 8:54 AM GMT
કાર આમોદ નજીક આવેલ બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

વડોદરા : વાડી વિસ્તારનું જર્જરીત મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં વૃદ્ધાને ગંભીર ઇજા...

10 April 2024 12:16 PM GMT
આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે, મોટી દુર્ઘટના ટળી હતી,

ધાબે ચઢ્યો આખલો..! : પાટણ-રાધનપુરમાં આખલાની અડફેટે મહિલાને ઇજા, ધાબે ચઢેલા આખલાને લોકોએ માંડ માંડ નીચે ઉતાર્યો...

10 April 2024 10:33 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર: ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી,ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાય

25 March 2024 7:52 AM GMT
અંકલેશ્વરના દીવા રોડનો બનાવખુલ્લી ગટરમાં મહિલા ખાબકીમહિલાને પહોંચી ઇજાસારવાર અર્થે ખસેડાયતંત્ર પ્રત્યે લોકોમાં રોષઅંકલેશ્વરના દીવા રોડ પર ખુલ્લી...

વડોદરા : નશામાં ધૂત કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લીધું, દૂર સુધી ઢસડાતું ટુ-વ્હીલર CCTVમાં કેદ...

24 March 2024 12:13 PM GMT
શહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.

અકસ્માતને નોતરું…! : છેલ્લા 1 મહિનાથી ભરૂચ-નર્મદા મૈયા બ્રિજ પર લાઇટનો પોલ નમેલી હાલતમાં, વાહનચાલકોમાં ભય..!

19 March 2024 9:46 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે.

ભરૂચ: હાંસોટ પોલીસ સ્ટેશનમાં બે લોકોને બંદૂકની ગોળી વાગી, જુઓ શું છે સમગ્ર મામલો

18 March 2024 9:48 AM GMT
હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી.

સુરેન્દ્રનગર: લગ્નમંડપ નજીક જ આખલાએ મચાવ્યો આતંક, 15 જાનૈયા ઇજાગ્રસ્ત

12 March 2024 5:16 AM GMT
સુરેન્દ્રનગરના લખતરનો બનાવલગ્નપ્રસંગ દરમ્યાન આખલાનો આતંક બે આખલા યુદ્ધે ચઢતા અફરાતરફી 15 જાનૈયાઓ થયા ઇજાગ્રસ્ત સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગરના...

ભરૂચ : પાલેજ નજીક આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા, 12 વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત...

22 Feb 2024 7:49 AM GMT
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

નવસારી : રખડતાં ઢોરોએ છેલ્લા 3 દિવસમાં 3 લોકોને અડફેટે લીધા, પ્રખરતા ઢોર લોકો માટે માથાનો દુ:ખાવો..!

18 Feb 2024 12:14 PM GMT
ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.

વડોદરા : નશાખોર કારચાલકે બે’ફામ કાર ચલાવી વાહનો સહિત 4 લોકોને ઉલાળ્યા, ઘટના CCTVમાં કેદ...

17 Feb 2024 8:33 AM GMT
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.

ભરૂચ : આમોદના કોલવણા ગામે મધમાખી ઉડતા 7 લોકો થયા ડંખથી ઇજાગ્રસ્ત, સાવરવાર હેઠળ ખસેડાયા...

17 Feb 2024 7:06 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકો ડંખથી ઇજાગ્રસ્ત થયા હતા,