અમદાવાદ અમદાવાદ : ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી, મુખ્ય સાગરીત પોલીસ ગિરફ્તમાં... લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. By Connect Gujarat 09 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn