Home > Jamnagar Gujarat
You Searched For "Jamnagar Gujarat"
રાજ્યના ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરતાં મહાનુભાવો...
12 March 2023 11:55 AM GMTરાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે તા. ૧૨ માર્ચના રોજ દ્વારકા જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે તેઓએ જામનગર એરપોર્ટ ખાતે...
જામનગરના રાજવી પરિવાર સાથે PM મોદીએ કરી મુલાકાત
19 April 2022 11:17 AM GMTજામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી મુલાકાત કરી હતી.પીએમ મોદી અને શત્રુશેલ્યજી વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી
જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભારતીય નૌસેના-વાલસુરા ખાતે યોજાયો "પાસિંગ આઉટ પરેડ" કાર્યક્રમ
17 Nov 2021 12:25 PM GMTસમારોહમાં નૌસેનાના 50 જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું હતું
જામનગર : કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગર્ભોત્સવ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું
23 Oct 2021 7:17 AM GMTગર્ભાવસ્થા દરમિયાન માતાનું ચિંતન, આહાર-વિહાર તેમજ આદર્શ દ્વારા દેશને શિવાજી, વલ્લભ પટેલ, મહાત્મા ગાંધીજી તથા રામ-કૃષ્ણ ભગવાન જેવા મહામાનવની ભેટ મળી.
જામનગર : જર્જરિત દુકાનો થઈ અચાનક ધરાશાયી, કાટમાળ નીચે વાહનો દબાયા...
21 Oct 2021 8:12 AM GMTજામનગર શહેરના કાશી વિશ્વનાથ રોડ નજીક ચાર જેટલી જર્જરિત દુકાનો અચાનક ધરાશાયી થતાં મોટરકાર સહિત રિક્ષા દુકાનના કાટમાળ નીચે દબાય ગઈ હતી. જોકે, આ ઘટનામાં...
જામનગર : મોંઘવારીના રાક્ષસને પ્રોત્સાહન આપતી સરકારને જગાડવા કોંગ્રેસના ધરણાં
15 Oct 2021 12:00 PM GMTદેશમાં વધી રહેલી અસહ્ય મોંઘવારીના વોરોધમાં જામનગર શહેરના લાલ બાંગ્લા સર્કલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા...
જામનગર: વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે પક્ષી નિર્દેશન કાર્યક્રમની કરાય ઉજવણી
3 Oct 2021 7:35 AM GMTજામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું.
જામનગર: ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની વધી માંગ
31 Aug 2021 12:27 PM GMTગણેશોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટીની મુર્તિઓ તૈયાર કરી છે
જામનગર : શ્રાવણ સોમવાર નિમિત્તે બ્રહ્મ દેવ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
23 Aug 2021 11:34 AM GMTશ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને ભજવવા અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે