ભરૂચભરૂચ : શ્રીજીને મેઘરાજાનો અભિષેક, કૃત્રિમ કુંડમાં દુંદાળા દેવનું કરાયું વિસર્જન ભરૂચ શહેરમાં શાંતિપુર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન. શહેરમાં શ્રધ્ધાળુઓએ આવતા વર્ષે પુન : પધારવાના ઇજન સાથે વિધ્નહર્તાને વિદાય આપી હતી... By Connect Gujarat 19 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડુમસ ઓવરા ખાતે ગણેશ વિસર્જન પર પ્રતિબંધ, કૃત્રિમ કુંડમાં વિસર્જન ફરજિયાત સુરતમાં રવિવારે ગણેશ પ્રતિમાઓનું કરાશે વિસર્જન, મહાનગરના 8 ઝોનમાં 20 કૃત્રિમ તળાવ બનાવાયાં. By Connect Gujarat 18 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગણેશોત્સવ દરમ્યાન મહાલક્ષ્મી અને માઁ ગૌરીના વ્રતનો અનેરો મહિમા, મહારાષ્ટ્રિયન મહિલાઓએ કરી ઉજવણી મહારાષ્ટ્રિયન પરિવારની મહિલાઓએ કરી વ્રતની ઉજવણી, મહાલક્ષ્મી અને માઁ ગૌરીના વ્રતનું કર્યું પૂજન અને અર્ચન. By Connect Gujarat 15 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા: દુંદાળાદેવની પ્રતિમાઓનું પાંચમા દિવસે વિસર્જન, ભક્તો બન્યા ભાવ વિભોર વડોદરામાં પાંચ દિવસના ગણપતિનું વિસર્જન, કુત્રિમ કુંડમાં વિસર્જન કરાયું. By Connect Gujarat 14 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નવી દીવી ભાથીજી યુવક મંડળની અનોખી પહેલ, જુઓ કેવી બનાવી અનોખી શ્રીજીની પ્રતિમા..! અંકલેશ્વર નવી દીવીના શ્રીજી ભક્તોની અનોખી પહેલ, ભાથીજી યુવક મંડળે બનાવી ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા. By Connect Gujarat 11 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : ગણેશજીએ ખેડૂતને સ્વપ્નમાં આવી કહ્યું : શાસ્ત્રોક્ત વિધિ સાથે મારી સ્થાપના કરો ઉંચી ટેકરી પર ગણેશજીના ભવ્ય મંદિરનું નિર્માણ, સપ્ડેશ્વર સિધ્ધીવિનાયક મંદિરે લાગી ભક્તોની કતાર. By Connect Gujarat 11 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના. By Connect Gujarat 10 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા: સૌથી જૂના ગાયકવાડી મંદિરે દુંદાળાદેવને પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર ગણપતિ દાદા ને ગાર્ડ ઓફ ઓનર, ગાયકવાડી ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનરની અનોખી પરંપરા. By Connect Gujarat 10 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી દસ દિવસનું આતિથ્ય માણવા આવ્યાં ગણપતિ બાપા, ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાય છે મુર્તિઓનું બજાર. By Connect Gujarat 10 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn