ભરૂચ:જમીન સંપાદનમાં વળતરને લઇ ખેડૂતોઆક્રમક મૂડમાં, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે સહિતની યોજનાઓ અટકાવાની ચીમકી
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વયસમિતિના ખેડૂતઆગેવાનો વિરોધ
ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં પાઠવ્યું આવેદનપત્ર
જમીન સંપાદનમાં વળતરના મામલે વિરોધ નોંધાવાયો
સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ અટકાવાની ચીમકી