Connect Gujarat

You Searched For "Nareshwar"

વડોદરા: નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત, સાંસદ મનસુખ વસાવા થયા લાલઘૂમ

26 April 2023 7:15 AM GMT
વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા

વડોદરા: પાલેજ નારેશ્વર માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર નાના-નાની અને પૌત્રનું મોત

21 Feb 2022 10:36 AM GMT
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા

વડોદરા : નારેશ્વર-નર્મદા નદીના ઓવારે નિર્માણ પામેલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું

14 Feb 2022 1:10 PM GMT
સપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આવેલ નર્મદા નદીના કિનારા પરના ઓવારા નજીક નારેશ્વર ટ્રસ્ટના સહયોગથી નિર્માણ પામેલ નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ...

વડોદરા: તીર્થક્ષેત્ર નારેશ્વરમાં શ્રી રંગ અવધૂત મહારાજની મૂર્તિ ખંડિત કરાય,તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

31 Jan 2022 8:15 AM GMT
નારેશ્વરમાં તોફાની તત્વોનો આતંક, રંગ અવધૂત મહારાજની મૂર્તિની કરાય તોડફોડ, કરજણના ધારાસભ્યએ લીધી મુલાકાત

વડોદરા : સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર નજીકનો માર્ગ અત્યંત બિસ્માર, લોકોને હાલાકી...

9 Jan 2022 7:02 AM GMT
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વરને જોડતો મુખ્ય માર્ગ એવો પાલેજ-નારેશ્વર માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો...

અંકલેશ્વર : બાઇસિકલ કલબના સભ્યો પહોંચ્યાં નારેશ્વર, જુઓ પછી ત્યાં શું કર્યું

29 Jan 2021 11:02 AM GMT
દેશમાં વધી રહેલાં વાહનોના કારણે પ્રદુષણની માત્રામાં વધારો થઇ રહયો છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે લોકો સાયકલનો વપરાશ વધારે તેવા શુભ આશય સાથે...