Home > Nifty
You Searched For "Nifty"
શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું, સેન્સેક્સ આટલા પોઈન્ટ વધ્યો...
9 May 2024 6:26 AM GMTગુરુવારના ટ્રેડિંગ સેશનમાંશેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું છે. આ સપ્તાહે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે
બજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ડાઉન..
8 May 2024 7:09 AM GMTબુધવારના સેશનમાં પણ બજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. છેલ્લા બે સત્રોથી બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેર બજારમાં સેન્સેક્સમાં ઘટાડાનો સિલસીલો યથાવત, સેન્સેક્સ 600 થી વધુ જ્યારે નિફ્ટી 200 થી વધુનો નોંધાયો ઘટાડો
7 May 2024 7:46 AM GMTશેર બજારમાં સેન્સેક્સમાં ઘટાડાનો સિલસીલો યથાવત રહ્યો હતો. ત્યારે ત્રીજા દિવસે પણ વેપારનાં દિવસે બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ તેમજ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ પર...
સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉછાળા, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો વધારો
6 May 2024 5:23 AM GMT6 મે 2024 (સોમવાર) થી એક નવું વ્યવસાય સપ્તાહ શરૂ થયું છે. આજે બજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.
સપ્તાહના છેલ્લા દિવસે પણ શેરબજારમાં જોરદાર ઉછાળો, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ
3 May 2024 7:17 AM GMT3 મે 2024 (શુક્રવાર) મેનું પ્રથમ ટ્રેડિંગ સપ્તાહ આજે સમાપ્ત થશે. આ અઠવાડિયે બજાર માત્ર 4 દિવસ માટે ખુલ્લું હતું.
બજાર ટૂંક સમયમાં સ્પર્શી શકે છે નવી ઊંચાઈ, સેન્સેક્સ 74,800 પોઈન્ટને પાર...
30 April 2024 4:49 AM GMT30 એપ્રિલ 2024 (મંગળવાર) ના રોજ શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું. આજે બજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે....
વાંચો આ સપ્તાહ દરમિયાન બજારમાં કેવો રહ્યો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ઘટ્યો..
27 April 2024 7:56 AM GMTશુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બંને ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
બુધવારે શેરબજારમાં ઉછાળા, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યા
24 April 2024 10:12 AM GMTછેલ્લા સતત ચાર ટ્રેડિંગ સેશનથી શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.
શેરબજારમાં ઉછાળો, આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટ વધ્યો..
23 April 2024 9:22 AM GMTમંગળવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. આજે બજારના બંને સૂચકાંકો ઝડપથી કારોબાર કરી રહ્યા છે.
સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 445 અને નિફ્ટી 143 પોઈન્ટ વધ્યા.
22 April 2024 4:57 AM GMTસપ્તાહની શરૂઆત સારી રીતે થઈ છે. શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો પ્રથમ ટ્રેડિંગ દિવસે ઉછાળા સાથે ખુલ્યા હતા.
ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા..
19 April 2024 4:32 AM GMTઈરાન પર ઈઝરાયેલના જવાબી પગલાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.
રામ નવમી પછી બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો..
18 April 2024 4:21 AM GMTગુરુવારના ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. લીલા નિશાન સાથે આ સપ્તાહની આ પ્રથમ શરૂઆત છે.