Home > Recipes
You Searched For "recipes"
તિરંગા પરાઠા સાથે તમારા ગણતંત્ર દિવસને ખાસ બનાવો, જાણો તેને બનાવવાની સરળ રીત
24 Jan 2023 12:23 PM GMTપ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની દરેક વ્યક્તિની અલગ-અલગ રીત હોય છે. કેટલાક ત્રિરંગો લહેરાવ્યા બાદ ફરવા નીકળે છે
શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે માખણ, જન્માષ્ટમી પર આ રેસીપીથી બનાવો સફેદ માખણ.!
18 Aug 2022 10:48 AM GMTભગવાન કૃષ્ણનો જન્મોત્સવ શ્રાવણ માસની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાનના બાળ સ્વરૂપની પૂજા સાથે ઉપવાસ કરે છે.
સ્વતંત્રતા દિવસ પર ખાસ ત્રિરંગા બરફી બનાવો, આ રહી સરળ રેસીપી.!
14 Aug 2022 10:21 AM GMTભારતની આઝાદીનો દિવસ દરેક ભારતીય માટે સન્માન અને સિદ્ધિનો દિવસ છે. આખો દેશ આઝાદીની ઉજવણી કરે છે.
ટેસ્ટી અને ક્રન્ચી 'વેજ કટલેટ' મજા દરેક સિઝનમાં માણી શકાય છે,જાણો ફટાફટ રેસેપી
9 Aug 2022 9:16 AM GMTવેજ કટલેટ એ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે જેને બનાવવા માટે ચોમાસા કે શિયાળાની રાહ જોવાની જરૂર નથી, તમે કોઈપણ ઋતુમાં તેનો આનંદ માણી શકો છો,
તમે ક્યારેય નહીં ભૂલી શકો, એવો છે હની અને વોલનટ મિલ્ક લાટેનો સ્વાદ
8 Aug 2022 9:55 AM GMTતમે ઘણી કોફી પીધી હશે, પરંતુ આ વખતે દૂધ નહીં પણ અખરોટના દૂધ સાથે કોફી તૈયાર કરો, તમે તેનો અદ્ભુત સ્વાદ ક્યારેય નહીં ભૂલી શકો.
આ રક્ષાબંધન ભાઈનું મોઢું મીઠુ કરાવવું હોય તો બનાવો ડ્રાયફ્રુટ્સનો રોલ
4 Aug 2022 10:37 AM GMTઆજકાલ દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. જો તમારો ભાઈ પણ જીમમાં જાય છે અને તેના બાઈસેપ્સનું ખાસ ધ્યાન રાખે છે.
10 મિનિટમાં બની જશે મસાલેદાર પનીર પકોડા, આ રહી રેસિપી
30 July 2022 11:13 AM GMTસાંજની ચા સાથે સ્વાદિષ્ટ ખાવાનું પસંદ છે. તો તમે પનીર પકોડા બનાવી શકો છો. પનીર પકોડા બધાને પસંદ આવે છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે.
શ્રાવણમાં સોમવારનું વ્રત હોય તો દહીં વાળા બટાકા ખાઓ, બનાવવું છે સરળ
18 July 2022 10:37 AM GMTઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આવી સ્થિતિમાં ઘણા ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા સાથે ઉપવાસ રાખે છે.
ઓવન વગર આ રીતે બનાવો ચોકલેટ બોલ, બાળકોને ગમશે
11 July 2022 10:07 AM GMTબાળકોથી લઈને વડીલો સુધી દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. જો તમે ચોકલેટ પ્રેમી છો તો વિશ્વ ચોકલેટની ઉજવણી કરવાની તક ચૂકશો નહીં.
તમે મોમોઝ ઘણી વખત ખાધા હશે, પણ શું તમને ખબર છે કઈ રીતે તે ભારતમાં આવ્યા..
15 Jun 2022 10:37 AM GMTઆપણે બધાએ એક યા બીજા સમયે શાકભાજી અને માંસથી ભરેલા મોમોઝ ખાધા જ હશે. સ્ટીમમાં બનેલા આ મોમોઝની ઘણી વેરાયટી આવવા લાગી છે.
કેરીમાંથી બનેલી આ મીઠાઈથી મોઢામાં જ ઓગળી જશે મીઠાશ, બનાવવાની રીત છે આસાન
13 Jun 2022 8:46 AM GMTઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ કેરીની મજા માણવા માંગે છે. તે જ સમયે, તેમાંથી બનેલી મીઠાઈઓ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.
બપોરના ભોજનમાં રાઈસની આ રેસીપી અજમાવો, મિનિટોમાં થઈ જશે તૈયાર
10 Jun 2022 9:19 AM GMTજો તમે બપોરના ભોજનમાં સ્વાદિષ્ટ અને ઝડપી કંઈક બનાવવા માંગતા હોવ, તો તમે ખીચડી બનાવવાનો પ્રયાસ કરી શકો છો.