વાનગીઓ મકાઇમાથી આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવો, તો ઘરે જ બનાવો અને ઘરના બધા સભ્યો આ વાનગીને જરૂરથી ખાશે. સ્વીટ કોર્ન, જેને ભૂટ્ટાતથા મકાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ સ્વાદનું ધ્યાન રાખીને તમે એસિડિટીથી છુટકારો મેળવી શકો છો, આહારમાં કરો આ ચટણીનો સમાવેશ.. આજકાલ, બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોને કારણે, લોકોને ઘણીવાર ગેસ, એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. By Connect Gujarat 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ સાંજના નાસ્તા માટે પરફેક્ટ વિકલ્પ છે વડા, તો બનાવો ચા સાથે ખાવાથી મજા બમણી થઈ જશે. ચા સાથે જો અડદની દાળના વડા હોય, તો અલગ જ મજા પડે,તો આવો જાણીએ આ સ્વાદિષ્ટ વડાની રેસીપી. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ આ હેલ્ધી વેગન પાસ્તા સલાડન ઘરે જ બનાવો આ સરળ વાનગી... આજકાલ લોકો સ્વસ્થ રહેવા માટે શાકાહારી અને હેલ્ધી ફૂડ તરફ વળ્યા છે.અને તેમાય ખાસ કરીને શિયાળા દરમિયાન હેલ્ધી ફૂડ ખાઈને અને વધતાં વજનને ઓછું કરવા અવનવા પ્રયત્નો કરતાં હોય છે, By Connect Gujarat 12 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ જો તમે લાંબા સમય સુધી નાસ્તાનો સંગ્રહ કરવા માંગો છો, તો આ 5 ભારતીય વાનગીઓ પરફેક્ટ હશે. ખોરાકની બાબતમાં આપણા દેશનો કોઈ મુકાબલો નથી. અહીંની વિવિધ પ્રકારની વાનગીઓનો પોતાનો એક અલગ સ્વાદ છે By Connect Gujarat 07 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ફાઈબરથી ભરપૂર મકાઇ પાચન માટે છે ફાયદાકારક, તેને કરો આ રીતે ડાયેટમાં સામેલ... મકાઇનું નામ સાંભળતા જ મકાઇ ભેળ યાદ આવી જાય છે, તેમાય દેશી મકાઇ અને અમેરિકન મકાઇ, મકાઈના દાણા ભલે દેખાવમાં નાના લાગે, પરંતુ તેના ફાયદા ઘણા બધા છે By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ઘરે જ બનાવો સ્વાદ અને પોષણથી ભરપૂર ખજૂર બરફીની વાનગી... શિયાળાની આ ઠંડીમાં ખાસ કરીને હેલ્ધી અને અને થોડું ગળ્યું ખાવાનું પણ વધારે મન થતું હોય છે, અને તેમાય તલ, મગફળી અને ખજૂર ખૂબ જ ફાયદાકારક છે. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ શું તમે આદુની આ વાનગી ખાધી છે? તો બનાવો આદુની આ સરળ રેસીપી આદુનું નામ સાંભળતા જ આપણને એ સ્વાદિસ્ટ આદુવળી ચા યાદ આવી જાય છે, ખાસ કરીને આ શિયાળા દરમિયાન આદુવાળી ખાસ બનાવવામાં આવે છે, By Connect Gujarat 24 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ શિયાળા દરમિયાન આવતી લીલી મેથી સ્વાસ્થય માટે ખૂબ જ છે ફાયદાકારક, જાણો તેની કઈ કઈ વાનગી સ્વાદિષ્ટ બનાવી શકાય છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ લીલા પાંદડાવારા શાકભાજી આવવાની શરૂઆત થઈ જાય છે, તેમાય મેથી એક એવી ખાદ્ય સામગ્રી છે By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn