ભરૂચ ભરૂચ: ICAI દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CAની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું કરાયુ સન્માન ભરૂચમાં ઠેર ઠેર 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આઇસીએઆઇ ભવન પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 27 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટના ખરચ ગામે આવેલ ABPS સ્કુલમાં પ્રજાસત્તાક પર્વ અને રમતોત્સવનું આયોજન કરાયુ ભરૂચના ખરચ ગામ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અંકલેશ્વર ONGC એસેટ ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે,ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોનુ આયોજન આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રજાસત્તાક પર્વ પર ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા આઝાદ ભારતના 76માં પ્રજાસત્તાક પર્વની અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ તેમજ સંસ્થાઓમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છને આજના દિવસે એટલે કે 24 વર્ષ પહેલા વિનાશક ભૂકંપે સર્જી હતી તારાજી વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાંખ્યું હતું.વર્ષ 2001ના ભૂકંપની 25મી વરસી છે.20,000 નાગરિકોના જીવ આ દર્દનાક ઘટનામાં હોમાયા હતા. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ ભવ્ય ઉજવણી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીના કર્તવ્ય પથ પર 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી,રાષ્ટ્રપતિ મુર્મૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવી આપી સલામી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહમાં હાજરી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો.આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રજાસતાક પર્વની પરોઢે પ્રભાત ફેરી નિકળી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn