સાબરકાંઠા: ગુજરાતની ભૂમિને આશ્રયસ્થાન બનાવતા પાકિસ્તાની પરિવાર,ભયમુક્ત જીવન જીવીને ખુશી વ્યક્ત કરી
પાકિસ્તાની પરિવારો હાલમાં ગુજરાત સહિત ભારતના વખાણ કરી રહ્યા છે,અને વર્ક વિઝા પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે,તેમજ ભય મુક્ત જીવન જીવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.