Connect Gujarat

You Searched For "Sonia Gandhi"

રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીને ગાલ પકડીને લાડ કરતા જોવા મળ્યા, વિડિયો થયો વાઇરલ

28 Dec 2022 12:15 PM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રાહુલ તેની માતાના ગાલને પકડેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયો...

રાજીવ ગાંધી હત્યા કેસ: તમામ 6 દોષીતોને કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો..

11 Nov 2022 9:23 AM GMT
રાજીવ ગાંધી અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયા, પુત્ર રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે.

6 Oct 2022 5:58 AM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં 'ભારત જોડો યાત્રા' પર છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે.

કોંગ્રેસે પ્રમુખની ચૂંટણી માટે માર્ગદર્શિકા જાહેર કરાય, પક્ષના અધિકારીઓ ઉમેદવારો માટે પ્રચાર નહીં કરી શકે...

3 Oct 2022 11:49 AM GMT
મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમની વ્યક્તિગત ક્ષમતામાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી "ભારત જોડો યાત્રા"નો હિસ્સો બનશે, પુત્ર રાહુલ સાથે પદયાત્રામાં જોડાશે...

3 Oct 2022 10:07 AM GMT
કોંગ્રેસની ભારત જોડી યાત્રા તામિલનાડુ અને કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભારત જોડો યાત્રાના સમર્થન અંગે પ્રતિક્રિયા આપી...

અશોક ગેહલોત દિલ્હી પહોંચ્યા, આજે સોનિયા ગાંધીને મળશે, કહ્યું : નાની મોટી ઘટનાઓ બનતી રહે છે...

29 Sep 2022 4:11 AM GMT
કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોતને સંદેશો આપ્યો છે કે, ફરી એકવાર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવે

અશોક ગેહલોત, શશિ થરૂર પછી દિગ્વિજય સિંહ ચૂંટણી મેદાનમાં એન્ટ્રી, સોનિયા ગાંધીને મળવા આવી રહ્યા છે દિલ્હી

22 Sep 2022 7:32 AM GMT
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિગ્વિજય સિંહ આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને આ દરમિયાન તેઓ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.

કોંગ્રેસ પાર્ટી પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની તૈયારીમાં, અનેક નામોની ચર્ચા...

21 Aug 2022 3:31 PM GMT
સોનિયા ગાંધીના વફાદાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામ પણ ચર્ચામાં છે

સ્મૃતિ ઈરાનીનો વાર: રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ સોનિયાએ દેશની માંગવી જોઈએ માફી

28 July 2022 8:31 AM GMT
દેશના પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે ભાજપ આક્રમક બની ગયું છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ED સમક્ષ થયા હાજર, કાર્યકરોએ વિરોધ કર્યો તો ભાજપે કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહાન વ્યક્તિ છે?

21 July 2022 9:29 AM GMT
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા છે.

સોનિયા ગાંધીએ અગ્નિપથને દિશાહીન ગણાવ્યું, કેન્દ્ર પર યુવાનોના અવાજની અવગણના કરવાનો આરોપ લગાવ્યો

18 Jun 2022 10:21 AM GMT
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સેનાની ભરતીની અગ્નિપથ યોજનાને દિશાહીન ગણાવી છે.

ED સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ કરશે, મોડી રાત્રે હોસ્પિટલમાં સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત...!

15 Jun 2022 5:03 AM GMT
નેશનલ હેરાલ્ડ એપિસોડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સતત ત્રીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે
Share it