Connect Gujarat

You Searched For "Spicejet"

સ્પાઈસજેટઃ લોકમાં ખામીના કારણે એક કલાક સુધી પ્લેનના ટોઈલેટમાં ફસાયો પેસેન્જર..!

17 Jan 2024 7:58 AM GMT
મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફર કમનસીબે લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર ફસાઈ ગયો હતો.

DGCAએ સ્પાઇસજેટ પરનો પ્રતિબંધ 29 ઓક્ટોબર સુધી લંબાવ્યો

21 Sep 2022 5:02 PM GMT
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ સ્પાઈસજેટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને 29 ઓક્ટોબર સુધી લંબાવ્યો

તરલતાની તંગીનો સામનો કરતી સ્પાઇસ જેટના નવા CFO તરીકે આશિષ કુમારના શિરે જવાબદરી...

9 Sep 2022 11:47 AM GMT
સ્પાઈસ જેટે તા. 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 784 કરોડની ખોટ કરી છે.

સ્પાઈસ જેટનું પાઈલટ-ઈન-કમાન્ડ લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ, 1 મેના રોજ થયો હતો અકસ્માત

20 Aug 2022 5:38 AM GMT
DGCA એ 1 મેના રોજ સ્પાઈસ જેટ એરલાઈનની મુંબઈ-દુર્ગાપુર (પશ્ચિમ બંગાળ) ફ્લાઈટમાં 13 મુસાફરોને ઈજા થવાના કેસમાં કાર્યવાહી કરી છે.

સિંગાપોર એરલાઇન્સ ભારતમાં પ્રી-કોરોના ફ્લાઇટ્સ શરૂ કરશે, સ્પાઇસજેટે ચૂકવ્યું દેવું

3 Aug 2022 4:08 AM GMT
ભારતમાં વિસ્તારાના સહ-માલિક સિંગાપોર એરલાઈન્સ ગ્રુપ (SIA) ઓક્ટોબરના અંત સુધીમાં ભારતમાં તમામ ફ્લાઈટ્સને કોવિડ-19 પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરવાની...

મેંગ્લોરથી દુબઈનું પ્લેન ખરાબ થયા બાદ ગ્રાઉન્ડ થયું, બીજું પ્લેન બોમ્બેથી મોકલાયું...

12 July 2022 10:03 AM GMT
એરલાઈન કંપની સ્પાઈસજેટ કંપની સાથે અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા.

સ્પાઇસ એક્સપ્રેસથી અલગ થશે સ્પાઇસ જેટ, પ્રક્રિયા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થશે

10 July 2022 11:07 AM GMT
એરલાઈન કંપની સ્પાઈસજેટ ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં સ્પાઈસ એક્સપ્રેસથી અલગ થઈ શકે છે.

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેન દિલ્હીથી જઈ રહ્યું હતું દુબઈ

5 July 2022 10:04 AM GMT
સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડીંગ, ધુમાડાના ગોટેગોટા નિકળ્યા

2 July 2022 7:01 AM GMT
દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટનું વિમાન શનિવારે સવારે ઉડાન ભર્યાની થોડી મીનિટોમાં પાછુ દિલ્હી એરપોર્ટ પર આવી ગયું હતું.

કેપ્ટન મોનિકા ખન્નાને અભિનંદન આપી રહ્યું છે દેશ , સ્પાઈસ જેટ એરક્રાફ્ટના 191 લોકોના જીવ બચાવ્યા

20 Jun 2022 8:14 AM GMT
મોનિકા ખન્નાએ સમજદારી બતાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. સ્પાઈસજેટની પાઈલટ મોનિકા ખન્ના ફ્લાઈટ SG 723ની પાઈલટ-ઈન-કમાન્ડ (PIC) હતી.

પક્ષીઓની ટક્કરથી સ્પાઈસ જેટનું એન્જિન હવામાં બંધ, ઈમરજન્સી લેન્ડિંગ બાદ 185 મુસાફરોના જીવ બચ્યા

19 Jun 2022 9:11 AM GMT
બિહારના પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. અહીંથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.