વાનગીઓ“વસંત પંચમી” પર અર્પણ કરો માતા સરસ્વતીને આ ખાસ પ્રસાદ... વસંતપંચમી આવતા જ બનાવવામાં આવે મીઠા ભાત તો આ ખાસ પ્રકારે એટ્લે કે બિલકુલ શાહી અંદાજમાં બનાવીશું By Connect Gujarat 26 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમૌની અને શનિ અમાસનો સંયોગ બનવાથી કરો આ ઉપાય,મળશે પિતૃઓના આશીર્વાદ આજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. By Connect Gujarat 21 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપુત્રદા એકાદશી પર કરો આ સરળ ઉપાય, મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પોષ મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ઉજવાતા તહેવારો અને વ્રતનું વિશેષ મહત્વ છે. આ બધામાં એકાદશી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. By Connect Gujarat 02 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપોષ પુત્રદા એકાદશી વ્રત પર આ નિયમોનું કરો પાલન નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં નવા વર્ષના પ્રથમ મહત્વપૂર્ણ વ્રત એટલે કે એકાદશી વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. By Connect Gujarat 01 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નાતાલના પર્વની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નાતાલના પર્વની ઉજવણી કરી હતી By Connect Gujarat 25 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવર્ષની છેલ્લી એકાદશી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, શ્રીહરિની પૂજા સાથે કરો આ ઉપાય સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પોષ મહિનાની એકાદશીના દિવસે એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. By Connect Gujarat 19 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનનવા વર્ષમાં અશોકના પાન સાથે કરો આ ખાસ, ઘરમાં ખુશીઓ જ આવશે પીપળાના(અશોક) વૃક્ષ સાથે સંબંધિત ઉપાય કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટિમાંથી મુક્તિ મેળવે છે. નવા વર્ષમાં શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતા અશોકના પાનનો આ રીતે ઉપયોગ કરી શકાય છે. By Connect Gujarat 15 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવર્ષ 2023 માં પુત્રદા, દેવશયની એકાદશી ક્યારે છે ? જુઓ નવા વર્ષની સંપૂર્ણ યાદી... હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ વર્ષ 2023માં 26 એકાદશીઓ પડી રહી છે. કારણ કે આ વર્ષે વધુ માસ છે. વર્ષ 2023 માં આવતી તમામ એકાદશીની તારીખો જુઓ By Connect Gujarat 13 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઆજથી શરૂ થયો છે પોષ મહિનો,જાણો આ મહિનામાં શું કરવું અને શું ન કરવું હિન્દુ ધર્મમાં તમામ મહિનાઓનું પોતાનું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, હિન્દુ વર્ષના તમામ મહિનાઓ એક અથવા બીજા ભગવાનની પૂજા માટે સમર્પિત છે. By Connect Gujarat 09 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn