ભરૂચ : ગામનો યુવાન ગામમાં જ ક્રિકેટ રમે તેવા આશય સાથે જૂના તવરા ગામે ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું...
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે રણછોડજી મંદિર નજીક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે મહાનુભાવોના હસ્તે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.