સુરત : JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર,દેશના ટોપ 20માં આગમ શાહે મેળવ્યું સ્થાન
જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એક્ઝામ (JEE) એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું,જેમાં દેશના ટોપ 20 વિદ્યાર્થીઓમાં સુરતના આગમ શાહે 17મો ક્રમાંક પ્રાપ્ત કરીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.