ભરૂચ અંકલેશ્વર:તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા ટોક કાર્યક્રમ યોજાયો સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું છે. By Connect Gujarat Desk 30 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: આપના આગેવાનો વિવિધ પ્રશ્ને રજુઆત કરવા પહોંચતા TDO કેબિન છોડી જતા રહ્યા ! અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat Desk 24 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ધારાસભ્યની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનું DDOને આવેદન જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : જંબુસર તાલુકા પંચાયત ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જાગૃતિ શિબિર યોજાય... તાલુકા પંચાયત સભાખંડ ખાતે ઇન્કમટેક્સ ઓફિસર બીના રાવલ ટીડીએસ વિભાગની અધ્યક્ષતામાં ટીડીએસ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. By Connect Gujarat 04 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત અન્ય 2 લોકોએ ટેકનીકલ વર્કરને ઢીબેડી નાંખ્યો..! જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનીકલ વર્કરને માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વહીવટી કાર્યમાં સુગમતા રહે તેવા આશય સાથે આમોદ તાલુકા પંચાયત કચેરીને CCTVથી સજ્જ કરાય આમોદ તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખના પુત્ર પર જીવલેણ હુમલો,રાજકીય અદાવતે હુમલાની આશંકા જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. રાજકીય અદાવતે હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતનો રૂ. 4.98 લાખ વેરો ભરપાઈ ન થતાં પાલિકાએ કચેરીને સીલ કરી… જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વર્ષ 2022-23નો રૂપિયા 7 કરોડ 99 લાખ 51 હજારની રકમ બાકી પડે છે. By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn