Home > Travel
You Searched For "travel"
રાજ્યમાં રીક્ષા મુસાફરી કરવી બનશે મોંઘી, આવતીકાલથી આટલું રહેશે ભાડું.!
9 Jun 2022 10:00 AM GMTરાજ્યમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રીક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે.
બંજી જમ્પિંગનો આનંદ માણવા માટે, દેશના આ સ્થળોની ચોક્કસ મુલાકાત લો
8 Jun 2022 9:19 AM GMTઆજકાલ બંજી જમ્પિંગ ટ્રેન્ડમાં છે. ઈતિહાસકારોના મતે બંજી જમ્પિંગની શરૂઆત 1 એપ્રિલ 1979ના રોજ થઈ હતી.
ભરૂચ : હવે, ગુનેગારો સુધી પહોચવા "પથિક" સોફ્ટવેર કરશે પોલીસને મદદ, જુઓ કેવી રીતે કરશે કામ.
28 May 2022 12:19 PM GMTભરૂચ જિલ્લો સંવેદનશીલ જિલ્લામાં આવે છે. ભૂતકાળમાં આતંકી સહિતના વિવિધ બનાવોમાં ભરૂચ જિલ્લાનું નામ ખરડાયું છે
વડોદરા : કોટણા ગામ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બન્યું,વન ડે પિકનિક માટે લોકોની પહેલી પસંદગી
27 May 2022 11:44 AM GMTવડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે.
રાજયમાં ત્રણ સ્થળે ગમખ્વાર અકસ્માત, કુલ 5 લોકોના મોત
15 May 2022 8:27 AM GMTરાજ્યમાં આજે રવિવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. આજે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ...
જો તમે એકલા ટ્રાવેલ કરવાનું વિચારતા હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
30 April 2022 8:56 AM GMTએકલા મુસાફરી કરવી એ મુશ્કેલ કાર્ય હોઈ શકે છે, ખાસ કરીને પ્રથમ-ટાઈમર્સ માટે. પરંતુ એક અલગ પ્રકારનું સાહસ એકલા મુસાફરી પણ છે.
વડોદરા : મેયર અને મ્યુ. કમિશ્નરે સિટી બસમાં મુસાફરી કરી, નવી ટ્રેકિંગ સિસ્ટમ અંગે રિયાલિટી ચેક કર્યું…
26 April 2022 9:54 AM GMTશહેરના 84 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં બસ આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ તેમજ મોબાઇલ એપમાં પણ સિટી બસનું લાઇવ લોકેશન જોવાની સુવિધા ઉપલબ્ધ...
World Heritage Day 2022: ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે? જુઓ ભારતના ઇતિહાસની એક ઝલક
13 April 2022 9:27 AM GMT18 એપ્રિલના રોજ વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં અનેક અદ્ભુત બાંધકામ વારસો છે જે સમયની સાથે જર્જરિત થઈ રહ્યા છે.
હવે ટ્રેનમાં જોવા મળશે શાનદાર નજારો, અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પ્રથમ વિસ્ટાડોમ કોચ ટ્રેન શરૂ થઈ
12 April 2022 11:43 AM GMTરેલ્વે વિભાગ દ્વારા મુસાફરોને અદભૂત ગિફ્ટ આપવામાં આવી છે. મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ થઈ છે.
જો તમારે ઉનાળામાં મુસાફરી કરવી હોય, તો આ સામગ્રી બેગમાં હોવી જરૂરી, મુસાફરી આરામદાયક રહેશે.
8 April 2022 8:23 AM GMTઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ સિઝનમાં રજાઓ પણ મળે છે અને લોકો આ રજાઓમાં ફરવા પણ ઇચ્છે છે,
યાત્રી કૃપયા ધ્યાન દે! અમદાવાદ મુંબઈ તેજસ એક્ષપ્રેસ હવે સપ્તાહના 6 દિવસ દોડશે
7 April 2022 8:35 AM GMTઅમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ 12 મી એપ્રિલથી શરૂ થયા પછી અમદાવાદથી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ સપ્તાહના પાંચ નહી છ દિવસ દોડશે.
ઉનાળાની સિઝનમાં જો ડેસ્ટિનેશન વેડિંગકરવા હોય તો આ હિલસ્ટેશનો છે બેસ્ટ
5 April 2022 9:48 AM GMTલગ્ન માટે લોકો ખાસ અને સુંદર જગ્યા પસંદ કરે છે. અહીં વર-કન્યાના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો સામેલ થાય છે.