દેશ 'આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી...', PM મોદીએ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આજના દિવસે, 21 મે 1991 ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: JCI દ્વારા પુલવામાં હુમલામાં શહીદ થયેલ જવાનોને વૃક્ષારોપાણ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાય જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું હતું By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોંગ્રેસ દ્વારા પૂર્વ PM સ્વ.મનમોહનસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા ! ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરના મધ્યમમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી By Connect Gujarat Desk 31 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, રાષ્ટ્રીય શોકના પગલે કલેકટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 27 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ અંતિમ દર્શન કર્યા. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 27 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભાજપના આગેવાનોએ ભારત રત્ન અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ,સુશાસન દિવસ તરીકે ઉજવણી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચકોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા આજરોજ મર્હુમ અહેમદ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn