Connect Gujarat

You Searched For "Trouble"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં: 23 માર્ચે 'મોદી સરનેમ'ના નિવેદન પર કોર્ટ ચુકાદો સંભળાવશે

20 March 2023 11:01 AM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલે કર્ણાટકમાં 'મોદી સરનેમ'ને લઈને કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ટ્વિટર પર યૂઝર્સને સ્ક્રીનશોટ લેવામાં પડી રહી છે મુશ્કેલી, ટ્વિટરે આપી જાણકારી, વાંચો શું છે કારણ..!

9 Oct 2022 11:33 AM GMT
ટ્વિટર પર સ્ક્રીનશોટ લેવાનું અત્યાર સુધી સરળ હતું. પરંતુ હવે ટ્વિટર પોતે જ તેના યુઝર્સને સ્ક્રીનશોટ લેવાથી રોકી રહ્યું છે.

વડા પ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં,PMને પદ છોડવાની માંગ, એક સાથે 39 મંત્રીઓએ આપ્યું રાજીનામું

7 July 2022 8:37 AM GMT
સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના ધારાશાસ્ત્રીઓ દ્વારા બળવો કર્યા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

વડોદરા : પીવાના પાણીની સર્જાય વિકટ સમસ્યા, પાણી ખરીદીવાનો સ્થાનિકોને વારો આવ્યો...

15 April 2022 9:50 AM GMT
શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સોમા તળાવ ચાર રસ્તા નજીક વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નથી મળતું

ગાંધીનગર: ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા કૂપોષિત બાળકોને દત્તક લેવાયા, ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ

30 March 2022 8:09 AM GMT
ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતેથી કુપોષણ નાબૂદ અભિયાન હાથ ધરવામાં આવ્યું.કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ...

ભાવનગર : રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ માટે મનપાનું અભિયાન, ઢોરોને લગાવાશે RFID..

23 March 2022 6:51 AM GMT
શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા મહાનગર પાલિકા ઢોરના કાનના ભાગે ડિજિટલ યુગમાં RFID(રેડિયો ફિકવનસી) ટેગ મારવામાં આવશે.

અમરેલી : ચણાના વાવેતરમાં આવ્યો સુકારા નામનો રોગ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો..

4 Feb 2022 12:56 PM GMT
જિલ્લાના ધારી પંથકમાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

કચ્છ : ઘાસચારા વિના પશુઓ નથી આપતાં દુધ, કૈયારીના માલધારીઓ મુશ્કેલીમાં

22 Jan 2022 10:44 AM GMT
કચ્છનાં સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે.

બનાસકાંઠા : નાના વ્યવસાયકારોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું…

20 Jan 2022 10:50 AM GMT
રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ નાના ધંધા રોજગારોને લાગ્યું છે, ત્યારે બનાસકાંઠા જીલ્લામાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા...

બનાસકાંઠા : નવા સરપંચ માટે પડકાર, પિરોજપુરામાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ કર્યો ગ્રામ પંચાયતનો ઘેરાવો

23 Dec 2021 6:24 AM GMT
પિરોજપુરામાં પીવાનું પાણી ન મળતાં લોકોને હાલાકી, ગ્રામ પંચાયત કચેરીએ પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો

સોનુ સૂદ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે; અભિનેતા પર લાગ્યો 20 કરોડની ટેક્સ ચોરીનો આરોપ

19 Sep 2021 9:59 AM GMT
આગામી દિવસોમાં સોનુ સૂદ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને CBI સહિત ગૃહ મંત્રાલયના FCRA વિભાગની તપાસ પણ શરૂ થઈ શકે છે
Share it