Connect Gujarat

You Searched For "Uttar Pradesh"

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કોલ્ડ સ્ટોરના એક ભાગની છત ધરાશાઈ, 8 મજૂરો દટાઈ જવાથી મોત

17 March 2023 5:02 AM GMT
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કોલ્ડ સ્ટોરના એક ભાગની છત ધરાશાઈ થતાં મોટી દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ અત્યારસુધી આ ઘટનામાં 8 મજૂરો દટાઈ જવાથી...

ભારતની જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદીઓ છે કેદ, ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાને...

16 March 2023 9:48 AM GMT
ભારતની જેલોમાં તેની ક્ષમતા કરતા પણ વધુ કેદીઓ કેદ છે. ભારતના અલગ અલગ રાજ્યોની જેલોમાં 1 લાખ 28 હજાર 425 કેદીઓ તેમની ક્ષમતા કરતા વધુ કેદ છે.

બનાસકાંઠા : પિસ્તોલ સાથે ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ઘરે લૂંટ કરવા જતાં 3 ઇસમોની ધરપકડ...

4 March 2023 7:54 AM GMT
બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી.

યુપી પોલીસ એક્શનમાં, ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ એક શૂટર ઠાર..!

27 Feb 2023 10:50 AM GMT
ધૂમનગંજમાં ઉમેશ પાલ અને કોન્સ્ટેબલ સંદીપ નિષાદની હત્યામાં સામેલ અરબાઝ સોમવારે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

રોડ અકસ્માત : હાપુડમાં મોટો કાર અકસ્માત, બેકાબૂ કાર તળાવમાં પડી, ચારના મોત

19 Jan 2023 5:17 AM GMT
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા.

ઉત્તર પ્રદેશ : દિલ્હીથી લખનૌ તરફ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, 18 મુસાફરો ઘાયલ

9 Jan 2023 3:27 AM GMT
ઉત્તર પ્રદેશના કન્નૌજ બસ દુર્ઘટનામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક બસ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 18...

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

24 Dec 2022 11:12 AM GMT
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કાશી વિશ્વનાથ ધામને પહેલા જ વર્ષમાં મળ્યું રૂ.100 કરોડનું દાન !PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ

14 Dec 2022 6:49 AM GMT
એક વર્ષના સમયગાળા દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા દેશ-વિદેશથી આવેલા ભક્તોએ બાબાને ઉદારતાથી રોકડ, સોનું-ચાંદી અને ઝવેરાત અર્પણ કર્યા છે.

ઉત્તરપ્રદેશના ભદોહીમાં દુર્ગા પંડાલમાં ભીષણ આગ ફાટી નીકળતા 5 લોકોના નિપજ્યા મોત,52 લોકો દાઝ્યા

3 Oct 2022 6:15 AM GMT
5 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 3 બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 52 લોકો દાઝી ગયા હતા, 33ની હાલત ગંભીર છે.

ઉત્તરપ્રદેશનાં નોઈડામાં મોટી દુર્ઘટના નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતાં 4 નાં મોત અનેક લોકો દટાયા, CM યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુઃખ

20 Sep 2022 7:45 AM GMT
નોઈડાના સેક્ટર-21ના જલવાયુ વિહારમાં મંગળવારે સવારે નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતાં 13 કામદારો દિવાલ નીચે દટાઈ ગયા હતા.

દિલ્હીમાં હવામાન ખુલ્લું રહેશે, તો યુપીમાં પડશે વરસાદ!

18 Sep 2022 3:44 AM GMT
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી, કાચા મકાનો અને દિવાલ ધરાશાયી થવાથી 15ના મોત

16 Sep 2022 6:33 AM GMT
ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના શ્રાવણમાં ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો સૂકાયા બાદ વરસાદી વાદળો પાયમાલ બન્યા હતા.
Share it