T20 વર્લ્ડ કપ : કોહલીએ હવામાં ઉડીને એક હાથે કર્યું જાદુ, આશ્ચર્યચકિત ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પણ તાળીઓ પાડી, જુઓ VIDEO
બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. ભારતે આ મેચમાં ન માત્ર સારી બોલિંગ કરી, પરંતુ શાનદાર ફિલ્ડિંગ કરીને ઘણા ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા.