ગુજરાતગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય.. રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા By Connect Gujarat Desk 21 Jun 2025 16:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા ખાતે “ગુજરાત ગુરુકુળ મહાસંમેલન” યોજાયું... સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 06 Apr 2025 18:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : હિંમતનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગઢોડા પ્રાથમિક શાળાના નં 2 માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતે હાજરી આપીને ગામ લોકો સાથે સ્વચ્છતા અંગે સંવાદ કર્યો By Connect Gujarat Desk 11 Feb 2025 17:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણગીર સોમનાથ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.નો 17મો પદવીદાન સમારોહ યોજાયો... ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં 766 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા By Connect Gujarat Desk 29 Jan 2025 19:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆણંદ: કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રી-વાઇબ્રન્ટ સમિટ યોજાઈ; કૃષિક્ષેત્રમાં 2359 કરોડના MOU થયા રાજ્યના કૃષિક્ષેત્રમાં રોકાણો માટે રૂપિયા 2359 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા By Connect Gujarat 14 Dec 2021 18:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં મંત્રીમંડળમાં 22 ધારાસભ્યોનો સમાવેશ, રાજભવનમાં લીધા હોદ્દાના શપથ By Connect Gujarat 16 Sep 2021 14:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાશે ઉજવણી... રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં 75મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે થવા જઈ રહી છે By Connect Gujarat 13 Aug 2021 19:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : નરસિંહ મહેતાની નગરીની મુલાકાતે રાજયપાલ, ભારે પવનના કારણે રોપ-વેમાં ન બેસી શકયાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ. By Connect Gujarat 29 Jul 2021 16:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યા યોગ-પ્રણાયામ ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને કર્યા યોગ-પ્રણાયામ, કોરોનામાં યોગ કરવાથી માનસિક મનોબળ થાય મજબૂત. By Connect Gujarat 21 Jun 2021 13:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn