ભરૂચ: છોટુ વસાવાના ભાણેજ રાજુ વસાવા અને ટેકેદારો આપમાં જોડાયા, રાજકારણમાં ગરમાવો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુ વસાવા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુ વસાવા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત સભા યોજવામાં આવી હતી. જંગી જનમેદની વચ્ચે આપના નેતાઓએ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા.......
કેશોદ શહેરમાં 2 દિવસ અગાઉ જ ખુલ્લા મુકાયેલ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાણીમાં હોડી ઉતારી અનોખો વિરોધ નોંધાવ્યો
અમરેલી જિલ્લાના વડીયા પંથકના અત્યંત બિસ્માર રોડ-રસ્તા પરથી પસાર થતાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો
આમ આદમી પાર્ટીના લીગલ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયા સામે નકલી સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવા બદલ ધરપકડ કરવામાં આવી
કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કરી રહી છે જેને લઈ ભરૂચ આમ આદમી પાર્ટી પણ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP)એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10 હજારથી વધુ બેઠકો પર AAP ઉમેદવારો ઊભા રાખશે
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું