દેશ'આપ'ને લુધિયાણા-પશ્ચિમ અને વિસાવદર પેટાચૂંટણીમાં મોટી જીત મળી, અરવિંદ કેજરીવાલે કહ્યું આ મોટી વાત પાંચ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ લુધિયાણા-પશ્ચિમ અને વિસાવદર બેઠકો જીતી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીની જીતને કારણે પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ઉત્સાહ છે. By Connect Gujarat Desk 23 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ મામલે AAPના કાર્યકર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી..! અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું... અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી... By Connect Gujarat Desk 30 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી: AAPના 15 કાઉન્સિલરોએ રાજીનામું આપ્યું, ગૃહના ભૂતપૂર્વ નેતા મુકેશ ગોયલે નવી પાર્ટી બનાવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. ગૃહના ભૂતપૂર્વ નેતા મુકેશ ગોયલે એક નવી પાર્ટી બનાવવાનો દાવો કર્યો By Connect Gujarat Desk 17 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર આઠેય ધારાસભ્યો ભાજપમાં ભળ્યા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. આના ચાર દિવસ પહેલા જ શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનાર આઠ ધારાસભ્યો શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી ચૂંટણીમાં AAPને સૌથી મોટો ફટકો, એક સાથે 7 ધારાસભ્યોએ પાર્ટીને કહી દીધું રામ રામ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા ધારાસભ્યોએ પોતાના પત્રમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ઈમાદાર વિધારધારા પર ટકી રહી હતી તે વિચારધારાથી સંપૂર્ણ પણે પાર્ટી ભટકી ગઈ છે. By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દિલ્હીની સરકારની જેમ ગુજરાતની જનતાને પણ લાભ આપવા આપ દ્વારા આવેદનપત્ર પાઠવાયું ગુજરાતની મહિલાઓને પણ દિલ્લીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે એવીભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી By Connect Gujarat Desk 21 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને આંચકો, અન્ય ધારાસભ્યએ AAPનું ઝાડુ છોડી દીધું..! સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર મુસ્લિમોને લઈને આરોપ લગાવ્યા છે. તેઓ કોંગ્રેસમાં જાય તેવી શક્યતા છે. By Connect Gujarat Desk 10 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : SMCના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ACB દ્વારા લાંચ કેસમાં ધરપકડ,અન્ય એક ફરાર સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 03 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn