દેશAAPના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના મેયર, બંને ઉમેદવારોના નામ ભાજપે પરત ખેંચતા બિનહરીફ ચૂંટાયા આમ આદમી પાર્ટીના ઉમેદવારો શેલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે. By Connect Gujarat 26 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: BJPનું ઓપરેશન ડિમોલિશન, આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા પક્ષપલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે, By Connect Gujarat 21 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા આપમાં જોડાયા, અરવિંદ કેજરીવાલે પહેરાવ્યો ખેસ મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે By Connect Gujarat 30 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાની પ્રેસ કોન્ફરન્સ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનો કર્યો દાવો આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે જેનું પરિણામ આગામી વિધાનસભાને બેઠકમાં દેખાઈ શકે છે. By Connect Gujarat 02 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનગીર-સોમનાથ : દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી CM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે. By Connect Gujarat 26 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AAP પ્રદેશ અધ્યક્ષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યા "માજી બુટલેગર" ગુજરાતમાં ભાજપના શાસનને 27 વર્ષ થયા છે, અને આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાઈ રહ્યો છે By Connect Gujarat 07 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઓછા પ્રેશર અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતા મહિલાઓ આક્રોશમાં,નિઝામપુરાની ગૃહિણીઓની મ્યુ કમિ.ને રજૂઆત નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો... By Connect Gujarat 26 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ગુજરાતની રાજનીતિમાં નવો અધ્યાય, AAP અને BTPના મહાસંમેલનની જાહેરાત તારીખ 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીનું મહાસંમેલન યોજાશે By Connect Gujarat 21 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, પંજાબમાં વિજય બાદ આપનું એડી ચોટીનું જોર ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં મળેલ ભવ્ય વિજય બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું... By Connect Gujarat 27 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn