ભરૂચ ભરૂચ : AAPના કાર્યકરોએ ગળે ફાંસીનો ફંદો લગાવી મોંઘવારીના માર સામે અનોખો વિરોધ દર્શાવ્યો... AAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું. By Connect Gujarat 24 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: કોંગ્રેસનાં નેતા કૈલાશ ગઢવીએ આખરે પંજો છોડી ઝાડુ પકડ્યું,જુઓ કોંગ્રેસ પર શું કર્યા પ્રહાર કોંગ્રેસના પૂર્વ પ્રવકતા અને આગેવાન કૈલાશ ગઢવી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની સાથે 10 જેટલા આગેવાનોએ પણ આપનું ઝાડુ પકડ્યું હતું By Connect Gujarat 24 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સુરત AAPના કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં, અને હવે ફરી પહોચ્યા AAPમાં... AAPના નગરસેવક કુંદન કોઠિયાએ જણાવ્યુ કે, મારી ભૂલ હતી કે, હું ભાજપમાં જોડાઈ અને મને મારી ભૂલનો અહેસાસ થયો છે. તેથી હું મારા ઘરે પરત ફરી છું. By Connect Gujarat 01 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મહિલાઓ પર અત્યારના વિરોધમાં AAPના દેખાવો, મહિલા કાર્યકરોની અટકાયત વિશ્વ મહિલા દિવસે AAPનું વિરોધ પ્રદર્શન પ્રદેશ કાર્યાલયથી રેલીનું કરાયું હતું આયોજન રેલી પહેલાં જ મહિલા કાર્યકરોની અટકાયત By Connect Gujarat 08 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ,વધુ એક કેસ નોંધાશે ભાજપના મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવીએ નશાની હાલતમાં છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા By Connect Gujarat 01 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: આમ આદમી પાર્ટીના ઉપવાસ આંદોલનનો અંત,સરકારની મક્કમતા સામે ઝૂકી આપ ! રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાના મામલામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરરાના રાજીનામની માંગ સાથે ઉપવાસ આંદોલન પર ઉતરેલા આપના નેતાઓએ પારણા કર્યા હતા By Connect Gujarat 29 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : આપના નેતા ઇસુદાન ગઢવી પર લાગ્યો ભાજપની મહિલા કાર્યકરની છેડતીનો આરોપ પેપર લીક મુદ્દે આપવાના હતાં આવેદન ભાજપની મહિલા કાર્યકરે લગાવ્યાં આરોપ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા કસ્ટડીમાં By Connect Gujarat 20 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટયું હોવાનો આપના નેતાનો આરોપ,તપાસનો ધમધમાટ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટયું 8થી 12 લાખમાં પેપર વેચાયુ હોવાનો આક્ષેપ પોલીસ તપાસનો ધમધમાટ By Connect Gujarat 14 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પોલીસ આંદોલનનો રાજકીય રંગ !કોંગ્રેસ અને આપ આવ્યા પોલીસકર્મીઓના સમર્થનમાં ગ્રેડ પે નાં મામલે સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહેલું આંદોલન વિધાનસભા સુધી પહોંચ્યું છે. By Connect Gujarat 26 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn