AAPએ ઉમેદવારોની 9મી યાદી કરી જાહેર, વધુ 10 ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાં તમામ પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી આવતીકાલે પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે.
રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે.
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.
અમદાવાદમાં ભાજપ દ્વ્રા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, 8 વિધાનસભા બેઠક પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાય
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી