સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશે સ્મશાનમાં પહોંચે છે અને દિવડા પ્રગટાવી કરે છે આરતી
વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી.
વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી.
શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે.
માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં દરેક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે માઁની ઉપાસના કરે છે
જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.
શારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, માઁ દુર્ગાના અંતિમ સંપૂર્ણ સ્વરૂપની નિયમો દ્વારા પૂજા કરવામાં આવે છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી તો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું