ભરૂચ: બંધારણીય જોગવાઈના અમલની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડુબી જવાથી મુત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી છે...
જમીનોનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ કારણ વિના જાહેરનામાની મુદ્દત લંબાવી કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવેલ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે
કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ?ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
પાણીનો નિકાલ જે કાંસમાંથી થતો હતો, તે જગ્યા પર ખોટી રીતે પોતાના સ્વાર્થ અને સુખ સુવિધાઓ માટે દબાણો ઉભા કરી સિમેન્ટ અને ક્રોકીટ દ્વારા બાંધકામો કરવામાં આવ્યા છે
ટોલટેક્સ પાસે ખારી સિંગ ચણા અને ચા નાસ્તો વેચીને ઘર ગુજરાન ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવી અને બે દિવસમાં ગલ્લા બંધ રાખવાનું કહી ગયા હતા
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરુચ જીલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું