અંકલેશ્વર : સગીરાની છેડતીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દબોચી લીધો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સગીરાની છેડતીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સગીરાની છેડતીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો હતો.
જલધારા ચોકડી નજીક પાર્ક કરેલી કારમાંથી દારૂ મળવાના કેસમાં ગત તા. 21 નવેમ્બરથી નાસતા ફરતાં બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે.
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના બંધ બંગલાની પાછળ 200 કીલો ગૌ-વંશ માંસ સાથે ત્રણ આરોપીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદ ની સજા પડેલા આરોપી જે ફર્લો પર બહાર આવ્યો હતો.
અડાજણ કેબલબ્રિજ પર ત્યજી દેવાયેલી હાલતમાં 2 માસનું બાળક મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.