ભરૂચ : ખાનગી વકીલની લાંચના ગુનામાં જામીન રદ કરતી કોર્ટ, અમદાવાદ ACBએ કરી હતી ધરપકડ
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવાએ ગ્રામપંચાયતના મંજુર થયેલા કામો પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રકટર પાસે રૂ.22,000ની લાંચની માંગ કરી હતી.
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ કોર્ટમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં એક વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્ટિગનો વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે લાંચ માંગતા જાગૃત નાગરિક દ્વારા ACBનો સંપર્ક કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.