ભરૂચ : ઝઘડિયાના સારસા નજીક રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત, કોઈ જાનહાનિ નહીં...
પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું
પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું
ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી
પારડીના મોતીવાળા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતાં બાઈક અને રીક્ષાને અડફેટે લીધા
રેતીના ડમ્પરમાં લક્ઝરી બસ અથડાતા 20 થી25 મુસાફરોને ઈજા થઈ
ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
શાકભાજીની ખરીદી કરવા જતાં હતાં ત્યારે પાછળથી આવતી કારના ચાલકે અડફેટે લેતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું