સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ઝઘડિયા નજીક બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 1 વ્યક્તિનું મોત
ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો
ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો
ભરૂચના વાલીયા તાલુકાના ડહેલી ગામ પાસે ચાસવાડ જવાના માર્ગથી થોડે દુર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
ભરૂચ જિલ્લાના આમોદ-રોધ ગામ વચ્ચે અકસ્માત સર્જાતા આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ખંડાલી ગામ ખાતે રહેતા સદ્દામ અલ્લારખા ભઠ્ઠી મોપેડ લઈને મંગણાદ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા
આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી
પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.